SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, સુરીયા કીધાં. રાઈપણી મધ્યે રાજા પરદેશીયે કીધાં. ભગવતી મળે ખંધક મુનીએ કીધાં. નાતા મયે અરણક શ્રાવકે કીધાં, ઈમ અનેક ઠામે નથણે કહ્યાં છે, તહાં સીદ્ધને નથુણં કહ્યું તહાં છે પદ દાળ - પત્તા કહ્યું અને અરીહંતને નથણે કહ્યું તહાં છેડે ટામાં સંપાવોમો જામે એટલા લગે કહ્યા, સેખ પદ કોઈ સુત્રમાં નથી કહ્યાં, તે માટે પ્રપીને વધાર્યા છે. વલી હીંસ્યાધરમી કહે છે જે નથતિ ઈદ્રને કહ્યા થી છે. સીદ્ધાંતો ગણધરના મુખ વીના છોડાય નહીં. રૂખભદેવ ગર્ભમાં ઉપના તીવારે કે પિતાના મનથકી જેવો નથી. પુર્વ ભવના સમદી સાધુ હતા તે પંડીત મરણ કરી ઈદ્રપણે ઉપના તે હું નમથુણદીક ઘણા પદાર્થ જાણતા ન હતા તથા મહાવિદેહ ખેત્રે સારસ્વતા નથણા છે કે નથી તે જે. જહાં વિદ્યમાન છન છે તહાંકણે જોમસ એ અંતપદ છે સેખ પદ નથી. એટલાં પદ નવાં કેમ જોડ્યા છે? १२. च्यार निखेपानो जाणपणो. હીંચ્યાધરમી કહે છે જે યાર ની બેપા સુત્ર મધ્યે કહ્યા છે. 1 નામ ની - એપ. ૨ સ્થાપના નીખે. ૩ ધવ્ય નીખે. ૪ ભાવ નીખે. તે માટે સ્થાપના નીખેપો માનીએ છીએ એમ કહે છે, તે વાત સુત્ર વિરૂદ્ધ કહે છે. અનુગાર મળે સુત્રે યાર નીખેપા કહ્યા છે તે સત્ય છે, પણ જ્યાર નીખે વંદનીક તે કહ્યા નથી. એક ભાવ ની વંદનીક કહે છે. નાનિષિ નાના ટવનિजिणंदपडीमार्ड ॥ दव्वजिणाजिणसरी॥ नावजिणाजिणअरिहंता.॥१॥ એ પ્યાર નીખાપાને સ્વરૂપ કહે, હવે ચ્યાર નીખેપાન અર્થે વીરારીને સુત્ર અર્થરૂપ કહે છે. અનુગદ્વાર મથે પ્રથમ ચ્યાર નીપા આવશ્યક ઉપર દેખાડ્યા છે. પછે સુત્ર શબ્દ ઉપર દેખાડ્યા છે. પછે બંધ શબ્દ ઉપર દેખાડ્યા છે. પછે જે જે વસ્તુ જગત મધ્યે વત છે તે તે વરતુ ઉપર ઉતારવા. એ કહી મુકે છે તે અનુસાર,
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy