________________
સમાતિસાર, કીરણ તાપના પુદગલને કઈ દેવતા સરખોપણ પકડવાને સમર્થ નહી, છમ પાણીની ધાર પકડીને કોઈ ચડી ન સકે તમ. ૧. વલી સમવાયંગ સુ કહે જે અંધાચારણ સાધુ રતન પ્રભાથી.
सतस्स जोयण सहस्साई उढं गता तउ पछा तिरियं गइ पव्वतइ.
અર્થ–સતર હજાર જોજન ઊંચા ઉતપતિને પછે તીરછી ગતી કરે પણ જધાચારણ સરખા પણ સુર્યની કીરણ પકડવા સમર્થ નહીં તે ફીણ પકડીને ચડ્યા કહે છે તે એકાંત જૂઠું બોલે છે.
૧૧. વલી અઠાવીસ લખધીના નામ કહે છે. ૧. આમ સહી. ૨. વિપસહી. ૩. બેસહી. ૪. જલા સહી. ૫. સવો સહી. ૬. સંભિન્ન સેતીયા. ૭. અવધીના. ૮. જુમતિ. ૮. વિપુલમતિ. ૧૦. ચારણ ૧૧. આસીવિષ. ૧૨. કેવલ. ૧૩ ગણધર. ૧૪. પુર્વધર ૧૫. અરીહંત. ૧૬. ચક્રવર્તિ. ૧૭. બલદેવ. ૧૮. વાસુદેવ. ૧૯. ખીરાસવા મહયાસવા સપીયાસવા અમીયાસવા. ૨૦. બીજબુધી. ૨૧. કઠબુધી. ૨૨. પાદાનુંસારણું. ૨૩. તેજોલેસ્યા. ૨૪. સીતલ લેસ્યા. ૨૫ આહારક. ૨૬. વક્રીય. ૨૭. અખીણમાણશી. ૨૮. પુલાક. *
એ અઠાવીસ લબધી કહી, તે મધ્યે સુર્યકીરણ પકડે તે કહી બધી થફી? ૧૨. ભગવતી મધ્યે કહ્યું, સકખાઈ અસંવડ અણગાર લબધી ફોર તેને પ્રાયશ્ચિત કહ્યા છે. પ્રાયશ્ચિત લીધા વીન્યા કાળ કરેત વીરાહક કહે. વલી સતક વીસમે ઉદેસે તથા બીજા પણ ઘણે ઠામે લબધી ફેરવતાં પ્રાયતિ કહે છે. જે તે વિરાધિક થાય તે ઉપદેશ ભગવંતજી તમને કીમ દેવે? વળી કહે કીરણ પકડ્યા વિના ચઢાઈ નહીં તે, પનરર્સે તાપસ બેસી કીમ રહ્યા હતા. તથા ગામના સાધુ શી રીતે ચઢયા? સર્વ તે લબધીધારી હતા નહીં.
૧૩. વળી હસ્યાધરમી કહે છે જે પરસે તાપસ કેવળી થયા, એ પણ સુત્ર વિરૂદ્ધ કહે છે. સીદ્ધાંત શ્રીભગવતી સર્તક પાંચમે દિસે થે કહે જે સાતમા દેવલોકના દેવતા ભગવતની પાસે આવીને પુછયો જે ભગવંત તમારા કેટલા સાધુ કેવળ પામીને મુકિત જાશે. તીવારે ભગવતે કહે.