________________
સમકિતસાર, મુજસું સંબંધ છે ઈસંચીષ્ટ છે. હે ગૌતમ ઘણા કાલ લગી મુઝપ્રતિ પ્રસંસા છે. હૈિ ગૌતમ ઘણું કાલ લગી ચલી ચલી દેખવે મુકને સોં પરીચય છે. હું ગૌતમ ઘણું ચીરકાલ લગી સેવ્યા પ્રતીતીત પાત્ર છે. તે ગતિમ ચીકાલના ભારે પુડે ચાલ્યો છે. હું મૈતમ ઘણેકાલે અનુકુલવૃતિ ભાવથકી અનુગામી છે. હે ગૌતમ અંતર રહીત દેવભાવને વીખે તહાંકી પણ અનંત મનુષ્ય ભવને વિખે એટલે ત્રીપ્રદ વાસુદેવને ભવે મૈતમને જીવ સારથી હતો. ઘણું સું કહીએ મરણ થકી પછે કાયકાયના ભેદ હેતુથકી એહ પ્રત્યક્ષ મનુષ્યના ભવથકી બેહુ ચવીને દેવીતી આપ ન્યુનુતુલ્ય સરીખા હશે. તીગ તહાં તુલ્ય સામાન્ય જીવ દ્રવ્ય બેહુના એકહીજ અર્ધ કહેતાં પ્રયોજન છે. બેહને અનંત સુખ પ્રજનપણથકી અથવા નાઠા કહીતાં એક ક્ષેત્ર આશ્રીત બહુ સીદ્ધક્ષેત્રની અપેક્ષાએ વીસેખ રહીત છમ હવે તેમ અનાના નાનાપણ રહીત બેહના તુલ્ય જ્ઞાનાદી પર્યાય હુયે ઈયર્થ.
ઈમ કીધું કે હિ ગતમ તાહરે મુઝથકી ઘણા ભવને સ્નેહ છે. ઈહાથી ચળ્યાં બેહુ મુકિત જાસું તહાં બહુ તુલ્ય થાસું પણ સુત્ર પાંડે અષ્ટાપદ જા ઈમ નથી કહ્યું. એહની ટીકા મધ્ય અષ્ટાપદ જ કહ્યું છે, તીવારે કહીએ જે ટીકા તે મુલ મુત્ર પાઠનો અર્થ છે. એ જાત્રા જાવો બતાવ્યો તે ક્યા મુલ પાઠ ઉપર તે પાઠ દેખાડો. જે પાઠમાં જાત્રા જાવાને નામ નથી તે ટીકામાં કીહથી આવ્યા?
૮. હીંસ્યા ધરમી કહે છે કે, સુર્યની કીરણ પકડી અવીલંબીને ચડયા તે વાત ખોટી છે. કીરણના પુદગલ તે વીસા કહ્યા છે. ઉત્રાધ્યયન અઠાવીસમે ગાથા બારમી કહી છે તે લખે છે.
सदंग्घयार उजोउ ॥ प्पहा छायातहेइवा ॥ वन्न गंध रस फासा ॥ पुग्गलाणंतु નરવ . ૧૨
અર્થ–સ. સભ સુભ સબ્દ અહકાર. ઉં. ઉત રતનાદીક. ૫. પ્રભાકતી ચંદ્રાદિકની. છા. છાયા સીતલી. આ. આપ સુદીનો પ્રસબતાવડ. એ. એ કહ્યું તે સમુ. વ. વર્ણ ૧૨. ગં. ગંઘ ૮. ૨. રસ ૩. ફ. ફરસ ૧૭. પુ. પુદગલાથિકાયને વલી લ. એ ૨૭ પ્રલરૂપ લક્ષણ જાણ એ છે દ્રવ્યને ગુણ, લક્ષણ કહ્યા. ૧૨.