SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સમકતસાર, વળી ગમ્ય કહ્યું, તે ઈમ જણ જે ટીકા નવી જોડી છે. ભગવંતને સન્મુખ નથી જેડાણી. અને પુર્વધરના વચન પણ સંકા સહીત હૈ, સત્યાસત્ય બહુ હવે ઇદમસ્થપણા માટે છેદમસ્થ પુર્વધર આગમ વ્યવહારી પણ ભાષા ચુકે છે તે સાખ સુત્રથકી કહે છે. ૧. શ્રી તીર્થંકરદેવ છદમસ્થ હવે ત્યાંલગે સુત્ર પરૂપે નહીં. કેવળપામા કેડે પરૂપે. છદમસ્થપણામાં તીર્થકરને પણ જેગ ૮ હવે–ચાર મનના, ચાર વચનના, નિ ઉદારીક તે માટે અસત્યના ભયથકી સુત્ર પરૂપે નહીં. ૨. શ્રી નેમિનાથસ્વામી શ્રી કૃષ્ણ આગળે સોમલ બ્રાહ્મણનો નામ ન કહ્યો, જે કૃષ્ણને દેષ ઉપજે તે માટે; એહ કેવળીને માર્ગ ઝીંણો છે. અને ધર્મગખ આચાર્ય પુર્વધારી હતા, તેણે નાગસરીને હેળાવી, નંદાવી, ૬ખી કરી. એ છદમસ્થપણાની ભૂલ ૩. સુમંગલા સાધુ અવધનાણી આગમ વ્યવહારી તે ચાર ડા, રથ, સારથી ને વિમલવાહન રાજા એ છને બાળશે, અને ભગવંતના મુખઆગળ ગોસાળે બે સાધુ બાળ્યા, પણ ભગવતે મને માત્ર દેપ ન કર્યો. એ સુમંગળા આણગારને છેદમસ્થપણાની ભૂલ. કેઈ કહેશે સુમંગળાસાધુને પ્રાયછીત કીમ ન કર્યો. તે ઉત્તર પ્રાયછીત તે એવંતા મુનીને પણ નથી કહ્યું. પણ એ કામ પ્રાયછીતનું ખરું કે અનુમોદવાનું તે વિચારે. ૪. કેસી કુમાર ચઉનાણી, ચઉદવિ તેણે પ્રદેસીરાજાને જડ, મુખે, કુછ કહ્ય, કઠીન ભાષા બોલ્યા. એ છેદમસ્થપણાની ભુલ. ૫, ગતમસ્વામી મૃગાલઢીયાને દેખવા ગયા, એ છદમસ્તપણાને ઉછકભાવ તે કદમથપણાની ભુલ. ૬. વળી ગતમસ્વામીએ અન્યતિથિની પ્રસંસા તથા પરીચય કરવાના સમદષ્ટીને તે પચખાણ કરાવ્યાં હતાં અને પોતે અંધકને સાહમાં ગયા આવવાનું અનુમા . એ બદમસ્થપણાની ભુલ. ૭. ભગવતી સતક પચીસમે પુર્વધર કષાય, કુસીલ તથા નીયંઠાથકી પડવાઈ થાય એ છદમસ્થપણાની ભુલ. 2. વળી પુર્વધરને પણ ભાષા ચારના જોગ કહ્યા. તે અસત્ય ને મીશ્ર ભાષા બોલાય છે તે છેદમસ્થપણાની ભુલ હ, પુર્વધર આહારક શરીર કરે સંકા ઉપજે કે, તે ભગવતી સક ઉદેસે આહારક શરીર અધીકરણ કહ્યો છે. તથા પાવણ પદ
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy