SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સમકિતસાર, ध१ हेतु२ सरुवा॥तथ अहिंसा तिहां जि णु दिठा॥ दव्वेणय नावेणय ॥ दुहावी ते सिंन संपत्ता ॥९॥ इति अनव्यकुलक ॥ એમાં કહ્યું ; અભવ્ય જીવ એટલાવાના ન પામે, તેમાં ઉપસમ ને ખાયકભાવ સંબંધી તે વસ્તુ ન પામે, ને ઉદયભાવાત્ર વસ્તુ તે પામે નારદપણ, પરમાધામી, જુગલીયો, તીર્થંકરની પ્રતિમાના ભાગમાં આવે પૃથ્વી, પાણી, વનસ્પતી તેમાં ચઉદ રતનમાં, વીમાનના ઘણીમાં, સાસન દેવતા, સાસન દેવી, ચોવીસ જક્ષ, વીસ જક્ષણી, અભવ્ય છવ એટલા વાના ન પામે કહ્યું. અને સાતમાં તે એ સર્વ વસ્તુમાં ભવ્ય, અભવ્ય ૩વજ પુવા મા યુવા મતવા કહેતાં ઉપના છે. અતીતકાળે વારંવાર નિચ્ચે અનંતી અનંતી વાર. તો જે મુળસીકતથકી ન મળે એવા પ્રવર્ણ જેડ્યા તેહ ગ્રંથને સીદ્ધાંત કરી કેમ મનાયે? વળી હીંસાધર્મિ કહે છે. सुत्तंगणहररइयंतहेव । पत्तेय बुद्धिरइयंच॥ सुयकेवलणारइयं अनिन्नदस पुविणारइयं ગણધર, પ્રવેકબુદ્ધી, ચઉદ, ૧૩, ૧૨, ૧૧, ૧ પુર્વિ, એ સાતનો કી તે વચન સુત્ર કહીયે. એ વાત તે ઠીક છે તે માટે પુર્વાચાર્ય પુર્વધર હતા તેના જોડ્યાં ગ્રંથ પ્રમાણ જાણવા, તેને ઉત્તર: હીંસાધરમી પુર્વધારી આચાર્યનો તે એઠે લીએ છે, અને પછી તે વિના પુર્વધારીના કીધા ગ્રંથને પણ સુત્ર કરી પ્રમાણ માને છે તે કામ કર્મગ્રંથ, દિવાલીકલ્પ, સેવ્રજ માહાતમ, સંદેહદલાવલી, સંધાચાર, વિવેક વિલાસ, ભરસરવતિ, જેગ શાસ્ત્ર, કલ્પકીરણા, ઈત્યાદીક ગ્રંથ વીનાપુર્વધારીના કીધાં પણ માને છે. અને પુર્વધારીના કીધાં ગ્રંથ પ્રમાણ એ વાત સત્ય છે, પણ કેવળીની નિમાયે કરી કીધાં હવે ઉપયોગ સહીતપણે મુળસુત્રથી વીખવા ન પડે તે પ્રમાણ છે સીદ્ધાંત ગણધરના કીધાં છે ભગવાનની નીમાયથકી થયા, તમાંહી સંદેહ નહીં. અને ટીકામાં કામ કામ સદેહ પડ્યા ત્યાં જવાનું કેન્દ્ર
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy