SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ અન્વયાર્થ ઃ વૈરાગ્યવિષયાધિકાર નિરુપાધિવાધિતમરશીલેન નિરુપાધિ પરિણામને કા૨ણે બાધિત કર્યો છે કામ જેણે એવા શીલ વડે સુગન્ધિવર્ણળામ્ વિદ્યુષાં સુગંધી શરીરવાળા વિદ્વાનોને મૃગનામિત્તિવાતવતીવનચન્દ્રસૌરમમ્ મૃગનાભિ=કસ્તૂરી, મલ્લિકા=માલતીપુષ્પ, લવલી= એલચી, ચંદન કે ચંદ્રની=કપૂરની, સુગંધ ન મુદ્દે આનંદ માટે થતી નથી. II૭-૯il શ્લોકાર્ય - નિરુપાધિ પરિણામને કારણે બાધિત કર્યો છે કામ જેણે એવા શીલ વડે સુગંધી શરીરવાળા વિદ્વાનોને કસ્તૂરી, માલતી પુષ્પ, એલચી, ચંદન કે કપૂરની સુગંધ આનંદ માટે થતી નથી. II૭–૯II ભાવાર્થ : તત્ત્વાતત્ત્વને સમ્યગ્ જાણીને તત્ત્વમાં જ સ્થિર થયેલી બુદ્ધિવાળા વિદ્વાનોનું ચિત્ત, અંતરંગ ગુણોમાં જ આવર્જિત હોય છે; તેથી તેઓ સર્વ ઉપાધિઓથી રહિત એવા નિરુપાધિક ભાવસ્વરૂપ આત્માના રૂપ વડે કામને બાધિત કરીને શીલગુણરૂપી સુગંધી શ૨ી૨વાળા હોય છે. તેથી વિદ્વાનોને કસ્તૂરી, માલતી પુષ્પ, એલચી, ચંદન કે કપૂર વગેરે પદાર્થોની સુગંધનો સંગમ પણ આનંદ માટે થતો નથી. II૭-૯|| उपयोगमुपैति यच्चिरं, हरते यन्न विभावमारुतः । न ततः खलु शीलसौरभादपरस्मिन्निह युज्यते रतिः । । १० । । અન્વયાર્થ : યવ્વિર ૩૫યોગમુપૈતિ જે (શીલરૂપી સુગંધ) ચિરકાળ સુધી ઉપયોગમાં આવે છે, વિમાવમાત: થવું ન દરતે વિભાવરૂપી મારુત=વાયુ, જે(સુગંધ)ને હ૨ણ ક૨તો નથી. खलु ખરેખર તતઃ શીતસૌરમાત્ તે શીલસૌરભથી અપસ્મન્ અ૫૨=બીજી (સૌરભ) માં, ફ્હ્દ અહીં=જગતમાં રતિઃ 7 યુખ્યતે રતિ ક૨વી યોગ્ય નથી. Il૭–૧૦ શ્લોકાર્થ : જે શીલરૂપી સુગંધ ચિરકાળ સુધી ઉપયોગમાં આવે છે, વિભાવરૂપી પવન જે સુગંધને હરણ કરતો નથી, ખરેખર તે શીલસૌરભથી બીજી સૌરભમાં, સંસારમાં રતિ કરવી યોગ્ય નથી. II૭-૧૦ના
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy