________________
[ ૫૦ ]
પ્રબોધ ચિંતામણિ
P
સ્વર્ગ ને નરક, વૃદ્ધિ ને હાનિ, સુખ અને દુઃખ આ સ તારી પ્રસન્નતા અને અપ્રસન્નતાનુ જ લીલાયિત છે. હે વલ્રભા ! તારા વિયોગથી કોઇ ઠેકાણે હું રૂંધાણા, કાઇ ઠેકાણે બધાણા, કોઈ ઠેકાણે શ્રાપિત થયા, કોઈ ઠેકાણે હણાયા, કાઇ ઠેકાણે અપ્રીતિત્રંત થયા, અને કોઇ ઠેકાણે પુષ્ટ થયેા. તારા વિના કાઈ ઠેકાણે દાસ થયે, કોઇ ઠેકાણે પારકું અનાજ ખાવાવાળા થયા, કોઈ ઠેકાણે કિંકર થયા, કાઇ ઠેકાણે અનાજ ધી તેલ વિગેરે વેચનારા થયા, અને કોઇ ઠેકાણે રસાઇ કરનારા થયેા. હિહકારી વચનોથી તે તે મારા વિષે ઉત્તમ સ્ત્રીને લાયક આચરણ કર્યુ છે, અને તેનાથી પરાઙમુખ થવાને લીધે હું તે નીચ પુરૂષાની પક્તિમાં બેઠો છું. મૂળથી મલીન આશ્રયવાળી આ માયાએ નિવૃત્તિને અને પ્રધાનને મને (હંસરાજાને) અને તને (સદ્ગુદ્ધિને) તેમજ વિવેકની સાથે મને તથા પ્રધાન અનેને મળતાં અટકાવ્યાં છે. પ્રકા શની વેરણ રાત્રિ જેમ કમલિની અને સૂર્યનો વિયેાગ કરાવે
તેમ હું સદ્ગુદ્ધિ ! આ સમગ્રલેકની વેરણુ માયાએ આપણા બન્નેનો વિયેાગ કરાવીને શું સાધ્યુ ? અર્થાત્ તેને શે! ફાયદા થયા ? ઉચ્ચ સ્થિતિમાંથી ભ્રષ્ટ થવુ' એ અત્યંત દુ:ખદાયી છે છતાં આ પ્રધાને પણ મને સ્વરૂપ મહેલના અગ્ર ભાગ ઉપર ચડાવીને ત્યાંથી ફરી નરકમાં ફેંકી દીધા છે. હે પ્રિયા ! આ પ્રધાને ક્ષણમાં લેાભી તે ક્ષણમાં સતાષી, ક્ષણમાં ક્રોધી તે ક્ષણમાં શાંત બનાવીને મને પેાતાને ક્રીડા કરવાના પાત્ર રૂપ કર્યાં છે. સર્વ જીવા સુખના અભિલાષી છે, કોઇપણ દુ:ખી થવાની તૃષ્ણા રાખતું નથી; પણ ખેદની