________________
પ્રખેાધ ચિંતામણિ
[ ૨૫૫ ]
દૂર છે તેઓની ચિંતા કરવાથી સ', પણ સૂર્ય સરખા આપ નજીક છતાં શું હું અંધકારથી પીડા પામુ ? ન જ પામુ. માટે વિવિધ પ્રકારના જન્મ ધારણ કરવારૂપ અધ કૃપમાંથી પેાતાની માફક મારા ઉદ્ધાર કરો. કેમકે પેાતાની માફક સજીવને જોવા એવી જ મહાત્મા પુરુષોની
સ્થિતિ હોય છે.
ત્યાર પછી નિર'તર મેાક્ષની અભિલાષાથી શે।ભતા અને નિશ્ચળ આગ્રહવાળા તે ગ્રામાધિપતિને તે શ્રેષ્ઠ મુનિ દીક્ષા આપશે. પછી તે નિષ્કપટી મુનિ સ્વાધ્યાયના કારણ વિના ખાકીને વખતે મૌનરૂપ મુનીશ્વરની મુદ્રાને આદર કરીને ગુરુની સાથે વિહાર કરશે. પછી પૂર્વ આંધેલા કર્મને (બાહ્યાભ્ય‘તર) તપવડે નાશ કરતા અને સયમવડે નવીન કમ ખ'ધને રોકતા તે મુનિ કેવળજ્ઞાન પામી કર્મથી મુક્ત થઇને મેક્ષે જો. (બીજા જીવાને પ્રતિષેધ કરતા હંસરાજાને પણ ) કેટણાક કાળ ગયા પછી અવસર જોઇને ચેતના વિપદા રહિત સ્થાન પ્રત્યે લઈ જવાને માટે પેાતાના સ્વામીને વિન'તિ કરશે.
ચેતના કહેશે કે હું અન ́ત દર્શનવાન અન જ્ઞાનવાન અને સ લેાકને સુખના કરનાર ! તમે હમણાં જે સ્થાનમાં રહેા છે. તેનુ સ્વરૂપ વિચારશ. (હંસરાજ જે હમણાં શરીરરૂપ સ્થાનમાં રહ્યો છે તેનુ સ્વરૂપ ચેતના બતાવે છે) નવ દ્વારાવડે નિરંતર ગળતા એવા અધમ રસરૂપ કાદવથી બ્યાસ, વિશ્વ પામેલાં આંતરડાં નસે અને