________________
[ ૨૨૦ ]
પ્રબોધ ચિતામણિ અતિ ઉત્કટ દળધતાવાળું સ્ત્રીઓનું મુખ કયાં, દેદીપ્યમાન સૂર્યકાંતમણિ ક્યાં અને થુંકથી ભીંજાયેલા સ્ત્રીઓના હઠ કયાં, કાંતિથી મનહર હીરાઓ ક્યાં અને ધવાથી ધળા દેખાતા સ્ત્રીઓના દાંત કયાં, પવિત્ર સેનાના કળશે
ક્યાં અને માંસના પિંડરૂપ સ્ત્રીઓના સ્તન કયા, નિર્મળ જળની વાવડીએ કયાં અને પરસેવાના ઘરરૂપ સ્ત્રીઓની નાભિ કયાં–આ પ્રમાણે મહાન તફાવત છતાં મારા આદેશથી ઘેલાની માફક વિદ્વાન પુરુષે પણ સ્ત્રીઓના શરીરની તેઓ (ચંદ્રાદિક)ની સાથે (નિવિશેષ) સરખામણું કરે છેતેવી ઉપમાઓ આપે છે. સ્ત્રીનું શરીર નિરંતર ઢાંકેલું, દુગચ્છાનું સ્થાન અને પ્રસ્વેદથી તથા મેલથી વ્યાપ્ત હોય છે, છતાં વિદ્વાનોને પણ મેં તે શરીરને વિષે ઇચ્છાવાળા ર્યા છે. મેં દાસરૂપ કરેલા (આ દુનિયાના) પુરુષો કલેશથી સુવર્ણના સમૂહને ઉપાર્જન કરીને સ્ત્રીના અવાગ્યદેશ (નિ) રૂપ ખાળને વિષે નાંખે છે (અર્થાત્ ઘણું કલેશથી પેદા કરેલા પૈસાને વિષયમાં વ્યય કરે છે). વાંકી દૃષ્ટિ, મંદમંદ આલાપ, ઉત્સુકતા, આલિંગન, સંભ્રમ, ચાટુ વચન, અ.સક્તિ પ્રણય અગર પ્રાર્થના, એ આદિ મારા હંમેશન (અંતરંગ) સેવકો છે; અને ઇંદુષેણ, બિંદુષેણ, ચિલાતિપુત્ર, ઈલાપુત્ર (લાચીકુમાર) સામાયિક કુટુંબી (આદ્ર કુમારને પાછલા જન્મને જીવ) અને નળરાજા એ આદિ મારા બાહ્ય સેવકે છે.”
હવે શત્રુની સેનાને ભક્ષણ કરવાને અભ્યાસ કરતે હોય તેમ દંભવડે દાંતરૂપ વસ્ત્રને કરડતે દ્વેષ મહરાજાને