________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૮૧ ] ગુણવડે મેઘ સમાન કેણ હોય કે જે કળિકાળ૫ અગ્નિને બુઝાવવામાં નિપુણતાને ધારણ કરે? અર્થાત્ એ અવસરે એવો કે દેખાતું નહોતું. એ વખતે ગુણેથી ગંભીર અને વીર પરમાત્માની (જ્ઞાન, દર્શન અને ચારિત્રરુપ) લક્ષ્મીને અંતઃકરણથી પ્રેમી કુમારપાળ રાજા પૃથ્વીતળને વિષે અવતર્યો. વેતાંબરાચાર્ય (શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી તે રાજા વિષમ શત્રુ (કામ)ને જીતવાવાળે થયે, અને (જિનેશ્વર ભગવાનના દેરાસરના મિષથી તેણે પિતાના યશના ગુચ્છાઓ પૃથ્વી ઉપર વિસ્તાર્યા (અર્થાત્ અનેક સ્થળે દેરાસર બંધાવી પિતાને યશ ફેલા). શરીરમાં મજજા પર્યત જૈનધમી એ રાજાએ અઢાર દેશને વિષે “માર એવો શબ્દ પણ બંધ કરાવી દીધે, જેથી તે રાજા રાજર્ષિ (રાજા છતાં મુનિ) પણે પ્રખ્યાતિ પામે. પતિ અને પુત્ર વિનાની સ્ત્રીઓના ધનની આશાથી પિતાને પુત્રની માફક ગણાવતા રાજાઓમાં તે રાજા સંતોષથી પતિપુત્ર વિનાની સ્ત્રીનું ધન લેવું મુકી દેવાથી રાજપિતામહ છે.
નોટ-આગલા વખતમાં એવો રિવાજ હતું કે ઘરને માલિક પુત્ર વિના મરી જાય છે તેનું ધન (સ્ત્રી) વિદ્યમાન છતાં તે (સ્ત્રી)ના નિર્વાહ જેટલું રાખીને બાકીનું રાજાઓ લઈ જતા હતા. કેમકે બીજા વારસદારની પાછળ રાજા વારસદાર છે એમ તેઓ માનતા હતા. તે વારસદારમાં પુત્રજ વારસદાર ગણાય પણ બીજાઓ નહીં એમ