________________
--
-
-
=
=
=
-
-
[ ૧૪૨ ]
પ્રબંધ ચિંતામણિ (દંતુશળ મારવાના સ્થાનની યોગ્યતા જોયા વિના જંતુશળથી) પહાડ તેડવાને ઉદ્યમાન થયેલ હાથીના દાંતના કુશળ સમાચાર ન હોય; માટે આપણી ગ્યતાને લાયક સ્થળે આપણે જવું.”
આ પ્રમાણે પિતા તરફથી શિખામણ પામીને મહાન ભુજના વૈભવવાળે મનેભવ (કામ) જયલક્ષ્મી પિતાની અંદરજ ગુપ્તપણે રહેલી છે. એમ માનવા લાગ્યા. (હવે કંદર્પ જગતજ્ય કરવાને ચઢાઈ કરે છે. પછી તેને ચાર્વાકે શુદ બીજે ચંદ્રમાને ઉદય થાય ત્યારે ચાલવાનું મુહૂર્ત આપ્યું. તે મુહૂતે બેનેએ જેને આશીર્વાદ આપ્યો છે એ, માતાએ જેને કપાળમાં તિલક કર્યું છે એ, પિતાથી આજ્ઞા અપાયેલે, બંધુઓથી બહુ માન કરાયેલે, સ્ત્રીઓથી ઉત્સાહિત કરાયેલે, મિત્રોથી સ્નેહની દષ્ટિવડે જેવા-ચેલે, કુળવૃદ્ધા સ્ત્રીઓ વડે વેગથી ધવલ મંગળ ગવાયેલ અને પાપગ્રુત રૂપ ભાટોથી ગુણના સમૂહનું વર્ણન કરાયેલ મકરધ્વજ (કામ) અપયશવાળા શબ્દરૂપ ઘંટાના ટંકારના આડંબરવાળા કુમિત્રની બતરૂપ હાથી ઉપર બેસીને નીકળે, અર્થાત્ પ્રસ્થાન કર્યું. ભુખ્યા થયેલાની માફક ત્રણ જગતને પ્રસન કરવાની (ખાવાની ઈચ્છાવાળા, હાથી, અશ્વ, રથ અને પદાતી વેગથી તેની પાછળ ચાલવા લાગ્યા. ક્રોધથી લાલ નેત્રવાળા અને જયલક્ષ્મી વરવાની ઈચ્છાવાળા ગર્વથી ‘હું પહેલે હું પહેલે,” એમ બોલતા સ દ્ધાઓ તેની પાછળ ચાલવા લાગ્યા. આ પ્રમાણે આ પૃથ્વી ઉપર કામદેવનું ચતુરંગ સૈન્ય ગતિ કરતે છતે પર્વતની ઉંચી