________________
પ્રબંધ ચિંતાણે
[૧૧]
એ એક્ર ઉત્તર રાજનીતિ છે. ત્યારે આ તે પિતાના ઘરમાંથી જ પેદા થએલે અને પરના ઘરમાં જઈ રહેલો શત્રુ છે તેથી તેની તે ઉપેક્ષા કરાય જ નહીં, માટે જ્યાં સુધી જીવતા અગર મરેલા વિવેકની ખરી ખબર મળશે નહીં ત્યાંસુધી સંદેહરૂપ શલ્યવાળે આ મેહ સુખ ક્યાંથી પામશે? તેથી ચરપુષોને મેકલીને ચરાચર (જગમ અને સ્થાવર સર્વ પૃથ્વી જોઈને જે વિવેના સમાચાર મેળવું તે હું સમાધિત ઉં, અર્થાત્ સુખી થાઉ.'
આ પ્રમાણે વિચાર કરીને કાર્યના જાણ મેહે ખરેખર સ્વામીભક્ત અને વિચક્ષણે દસ, પાખંડ અને કુશ્રુત અજ્ઞાન) આદિ રાણુંઓને આદેશ કર્યો કે “હે સ્વામીના અરા શકતો! આ પૃથ્વીમાં ફરી ફરીન વિવેકની તપાસ કરે અને તેના સમાચાર મેળવવાને દઢ આગ્રઘાળા થાઓ, અર્થાત્ વિવેક હાલ ક્યાં છે તેને સમાચાર લઈને જ આવે મહુરાજાનો આ પ્રમાણે આદેશ પામીને ભુજાળથી ગર્વિત એવા ત સુભટો જેમ વાંદરા મરા વામાં ભમે તેમ ઘણું પૃથ્વી ઉપર મ્યા. જ્યાં સુધી વેદ (શાસ્ત્રજ્ઞાન), ઉત (સાધુ) અને તેના માણસની પાછળ તેઓ જાય ત્યાંસુધી તેઓએ પગલે પલે તે વિવેક)ની ગવેષણ કરી. તેપણ મહાત્મા વિવેકની શુદ્ધિ (ખબર) તેઓને સળી નહીં કેમકે થોડાએક સાધુઓના હૃદયરૂપ ખૂણામાં રહેવાવાળાને કેણુ (બાહ્ય દ્રષ્ટિવાળા) ઓળખી શકે? ત્યારપછી હાથમાંથી પડી ગયેલા આણવાળા પુરૂષની પ્રાફિક વ્યાકુળ ચિત્તવાળા તેઓ પુણ્યગપુરની બડાની ભૂમિ સુધી ગયા. ત્યાં બરાએ આશરુષ