________________
પર
દક્ષિણ ભરતક્ષેત્રનું અને દક્ષિણ ઐરાવતક્ષેત્રનું ધનુપૃષ્ઠ એમ વૈતાદ્યપર્વત વગેરેની જીવા અને ઈષ વડે પણ જંબૂદ્વીપની પહોળાઈ લાવવી. ધનુપૃષ્ઠ લાવવાનું કરણ :
ધન:પૃષ્ઠ = V(ઈષ) x ૬ + (જીવા) (૧) દક્ષિણ ભરતક્ષેત્રનું અને દક્ષિણ ઐરાવતક્ષેત્રનું ધનુપૃષ્ઠ
= V(૪,૫૨૫) x ૬ + (સા. ૧,૮૫,૨૨૪) = V૨,૪,૭૫,૬૨૫૪૬+૩૪,૩૦,૮૦,૯૭,૫O
V૧૨,૨૮,૫૩,૭૫૦+ ૩૪,૩૦,૮૦,૯૭,૫૦૦ = V૩૪,૪૩,૦૯,૫૧,૨૫૦ = સાધિક ૧,૮૫,પપપ કળા
સાધિક ૯,૭૬૬ યોજન ૧ કળા
૨૦૪૭પ૬૨૫
૧૨૨૮૫૩૭૫૦
૪૫૨૫ x ૪૫૨૫ ૨૨૬૨૫
૯૦૫૦૦ ૨૨૬૨૫૦૦ + ૧૮૧OOOOO
૨૦૪૭પ૬૨૫
- મંદિરમાં આપણને શું દેખાય છે – પ્રતિમા કે પરમાત્મા ? મંદિરમાં આપણે પ્રભુની સાથે વાતો કરીએ ખરા? મંદિરમાં જો પ્રતિમા દેખાય તો વાતો કરવાનું મન ન થાય, કેમ કે પ્રતિમા બોલતી નથી. પ્રતિમમાં જો પરમાત્મા દેખાય તો તેમની સાથે વાતો કરવાનું મન થાય.