SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨ સંખ્યા ૧ ~ ૫ ૬ ૭ ८ ૯ ૧૦ વર્ગ ૧ ૪ ૯ ૨૭ ૧૬ ૬૪ ૨૫ ૧૨૫ ૩૬ ૨૧૬ ૪૯ ૩૪૩ ૬૪ ૫૧૨ ૮૧ ૭૨૯ ૧૦૦ ૧૦૦૦ ઘન - વર્ગોના બીજાંક ૧ ૪ ૧ પરિશિષ્ટ-૬ ઘનોના બીજાંક ૧ ८ ૧ ८ ૧ ८ ૯ ૧ બીજાંક એટલે સંખ્યાના અંકોનો એક અંકમાં સરવાળો. આ કોષ્ઠક ઉપરથી નીચેના તારણો નોંધીશું - (૧) પૂર્ણ વર્ગોમાં એકમસ્થાને ૧, ૪, ૫, ૬, ૯, ૦ આ અંકો જ આવે, ૨, ૩, ૭, ૮ ન જ આવે. પૂર્ણઘનમાં બધા જ (૦ થી ૯) સુધીના અંકો એકમ સ્થાને આવે. (૨) પૂર્ણ વર્ગોમાં અંતે ૧ હોય તો વર્ગમૂળમાં અંતે ૧ અથવા ૯ આવે. પૂર્ણ વર્ગોમાં અંતે ૪ હોય તો વર્ગમૂળમાં અંતે ૨ અથવા ૮ આવે. પૂર્ણ વર્ગોમાં અંતે ૫ હોય તો વર્ગમૂળમાં અંતે ૫ જ આવે. પૂર્ણ વર્ગોમાં અંતે ૬ હોય તો વર્ગમૂળમાં અંતે ૪ અથવા ૬ આવે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy