SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ પરિશિષ્ટ-૬ દા.ત. ૨૪૫ નો દ્વન્દ્રયોગ = (૨ x ૫) x 9 + ૪ = ૨૦ + ૧૬ = ૩૬. એ રીતે કોઈ પણ સંખ્યા માટે પહેલી અને છેલ્લી સંખ્યા લેવી, પછી બીજી અને છેલ્લેથી બીજી, એમ કરતા કરતા વચ્ચે બે અંકો હોય તો તેમના ગુણાકારના બમણા અને વચ્ચે એક ૪ અંક વધતો હોય તો તેનો વર્ગ કરી આ બધાનો સરવાળો કરવાથી તેનો દ્વન્દ્રયોગ થાય. દા.ત. ૧૨૩૪૫નો દ્વવ્યોગ = ૨ (૧ x ૫) + ૨ (૨ x ૪) + ૩ = ૧૦ + ૧૬ + ૯ = ૩૫. આ દ્રવ્યોગનો ઉપયોગ સંખ્યાઓના વર્ગ કરવામાં કરી શકાશે. આપેલ સંખ્યાના અંકસમૂહો મેળવવા. પછી આ બધા અંકસમૂહોના દ્યોગ ક્રમમાં જોડવા. (i) ૩૧ ૩૧ના અંકસમૂહો = ૩, ૩૧, ૧ તેમના દ્વન્દ્રયોગ = ૩, ૨ (૩ x ૧), ૧ ૩૧ = ૩ | ૨ (૩ x ૧) | ૧ = ૯ | ૬ | ૧ = ૯૬૧ (i) ૩૪૧૦૬ ૩૪૧૦૬ના અંક સમૂહો = ૩, ૩૪, ૩૪૧, ૩૪૧૦, ૩૪૧૦૬, ૪૧૦૬, ૧૦૬, ૦૬, ૬ તેમના ઉદ્યોગ = ૩૧, ૨ (૩ ૪૪), ૨ (૩ x ૧) + ૪, ૨ (૩ x 2) + ૨ (૪ x ૧), ૨ (૩ x ૬) + ૨ (૪ x 2) + ૧, ૨(૪ x ૬) + ૨ (૧ x ૦), ૨ (૧ ૪૬) + ૦૧, ૨ (૦x૬), ૬ ૩૪૧૦૬ = ૯ | ૨૪ | રર | ૮ | ૩૭ | ૪૮ | ૧૨ | ૦ | ૩૬
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy