SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ પરિશિષ્ટ-૬ (૪) ઊર્ધ્વતિર્યભ્યામ્ (ધ્વજાંક પદ્ધતિ) આમાં ભાજકના બે ભાગ બને છે. એક ભાગ મુખ્યાંક તથા બીજો ભાગ ધ્વજાંક કહેવાય છે. ધ્વજાંકમાં જેટલા અંક હોય તેટલા જ અંક ભાજ્યના અંતિમ ભાગમાં રાખી બાકીના બધા મધ્ય ભાગમાં રાખવા. દરેક વખતે નવો ભાજક સુધારીને લેવો જોઈએ. (i) ૪૯૨૫ - ૨૩ અહીં ભાજક ૨૩માં ૨ મુખ્યાંક અને ૩ ધ્વજાંક - | ૨ ૧ ૪ | ૩ ૪ ર = ભાગાકાર ૨ અને શેષ છે. મુખ્યાંક જ ભાજક છે. નવો ભાજ્ય ૦૯ છે. તેને સુધારી લેવો. ૯ – (૩ x ૨) = ૯ – ૬ = ૩. અહીં પહેલો ભાગાકાર ૨ અને ધ્વજાંક ૩ નો ગુણાકાર નવા ભાજય ૯ માંથી બાદ કરતા સુધારેલ ભાજ્ય ૩ મળે છે. હવે ૩ - ૨ = ભાગાકાર ૧ અને શેષ ૧ ને પછીના ૨ની પહેલા લખવો. તેથી નવો ભાજ્ય ૧૨ થયો. તેને સુધારવા ફરી ૧૨ – (૩ x ૧) = ૯ અને સુધારેલ ભાજય ૦૯ને મુખ્યાંક ર વડે ભાગતા ૯ + ૨ = ભાગાકાર ૪ અને શેષ ૧ મળે છે. તેને સુધારતા ૧૫ – (૩ x ૪) = ૧૫ – ૧૨ = ૩. તેથી, શેષ ૩ મળે છે. એકંદરે ૪૯૨૫ + ૨૩ = ભાગાકાર ૨૧૪ તથા શેષ ૩.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy