________________
પરિશિષ્ટ-૬
૭૨ x ૬૨
= ૪૨૨૬૪
= ૪૪૬૪
૨ x ૨ = ૪
૨(૭ + ૬)
૭ x ૬ = ૪૨
આમ બંને રકમના છેલ્લા અંક ૩, ૪, ૫ વગેરે હોય ત્યારે
આ રીતે જાણવું.
(૭) ગુણાકારની બે સંખ્યાઓમાં છેલ્લો આંકડો સરખો હોય અને દશકનો સરવાળો ૧૦ થાય એવી રકમોમાં એકમ સ્થાનોના અંકોનો ગુણાકાર લખી તેની પૂર્વે દશકના અંકોનો ગુણાકાર કરી તેમાં એકમનો અંક ઉમેરી લખવો.
૨૪ ૪ ૮૪ =
૨ x ૮ + ૪ = ૧૬ + ૪ = ૨૦
૨૦૧૬, ૪ ૪ ૪ = ૧૬,
ભાગાકાર :
પદ્ધતિઓ :
(૧) પ્રચલિત પદ્ધતિ
(૨) નિખિલં નવતઃ ચરમં દશતઃ
(૩) પરાવર્ત્ય યોજયેત્
(૪) ઊર્ધ્વતિયંભ્યામ્ (ધ્વજાંકની રીત)
(૧) પ્રચલિત પદ્ધતિ -
૧૨૩ : ૮
૧૫
૮) ૧૨૩
-
= ૨૬
-
૬૦૧
૦૮
૦૪૩
ભાગાકાર = ૧૫
શેષ
= ૩