________________
પરિશિષ્ટ-૩
(૩૬) નિષધ-નીલવંત પર્વતો પાસે વનમુખોની પહોળાઈ
X
નિષધ-નીલવંત પર્વતોની જીવા – [(૧૬ ૪ એક વિજયની પહોળાઈ) + (૮ ૪ એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ) + (૬ x એક અંતરનદીની પહોળાઈ + (૨ x એક ગજદંતગિરિની પહોળાઈ) + દેવકુરુ-ઉત્તરકુરુની જીવા]
૫૮૨
૨
(૩૭) વનમુખના ઈષ્ટપ્રદેશે પહોળાઈ જાણવાનું કરણ - નિષધ – નીલવંત પર્વતોથી અ યોજન ગયા પછી વનમુખની પહોળાઈ = અ x વનમુખની નદી તરફની પહોળાઈ
વનમુખની લંબાઈ
(૩૮) મુહૂર્તગતિ
(૩૯) દૃષ્ટિપથ
=
=
મંડલની પિરિધ
૬૦
દિવસનું પ્રમાણ
૨
X
પિરિય
૬૦
પૈસા કમાવા સહેલા છે. કમાયેલા પૈસા ટકાવવા મુશ્કેલ છે. તેમ ભણવું સહેલું છે, પણ ભણ્યા પછી તેને ટકાવવું-કાયમ યાદ રાખવું બહુ મુશ્કેલ છે. ભણેલું ટકાવવાનો સરળ ઉપાય છે પુનરાવર્તન.