SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ઈહ કઇવયદીવોદહિ-વિઆરલેસો મએ વિમUણાવિ . લિહિઓ જિણગણતરગુરુ-સુઅસુઅદેવીપસાણ | ૨૬૧ / (૫) આ પ્રમાણે બુદ્ધિરહિત એવા પણ મેં તીર્થકર, ગણધર, ગુરુ, શ્રત અને શ્રુતદેવીની કૃપાથી કેટલાક દ્વીપ-સમુદ્રોનો અલ્પ વિચાર લખ્યો. (૨૬૧) (૫) સેસાણ દીવાણ તહોદહીણ, વિઆરવિત્થારમણોપારા સયા સુઆઓ પરિભાવવંતુ, સલૅપિસવન્નુમઈક્કચિત્તા. ૨૬૨. (૬) શેષ દીપો અને સમુદ્રોના પાર વિનાના સર્વ પણ વિચારના વિસ્તારને સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા જીવો હંમેશા શ્રુતમાંથી જાણો. (ર૬૨) (૬). સૂરીહિ જં રયણસેહરનામએહિં, અપ્પત્યમેવ રઈએ સરખિત્તવિક્મ. સંસોહિઅંપરણં સુઅણહિલોએ, પાવે કુસલરંગમઈપસિદ્ધિા ર૬૩ (૭) રત્નશેખર નામના આચાર્યએ પોતાની માટે જ મનુષ્યક્ષેત્રની અપેક્ષાવાળુ જે પ્રકરણ રચ્યું અને સજ્જનોએ સારી રીતે શુદ્ધ કર્યું તે લોકમાં કુશળ અને આનંદમય પ્રસિદ્ધિને પામો. (ર૬૩) (૭) મનુષ્યક્ષેત્રની બહારનો અધિકાર સમાપ્ત લઘુક્ષેત્રસમાસના મૂળ ગાથા-શબ્દાર્થ સમાપ્ત જીવનમાં તકલીફ આવે ત્યારે ધર્મ વધારવાનો કે ઘટાડવાનો? તકલીફ પુણ્ય ઘટવાના કારણે આવે છે. એ વખતે ધર્મ પણ ઘટાડી દઈએ તો તકલીફ વધી જવાની તકલીફમાં પણ ધર્મ ચાલુ રાખવાથી પુણ્ય વધે છે અને તકલીફ દૂર થાય છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy