________________
વિજયની પહોળાઈ
૩૯૧
પદ્મવૃક્ષ - મહાપદ્મવૃક્ષ જંબૂવૃક્ષની સમાન છે. તેમના અધિપતિ ક્રમશઃ પદ્મદેવ અને પુંડરીકદેવ છે.
પુષ્કરવરાર્ધદ્વીપમાં પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં દેવકુરુમાં શાલ્મલીવૃક્ષ છે. શાલ્મલીવૃક્ષ જંબુદ્વીપના શાલ્મલીવૃક્ષની સમાન છે. તેના અધિપતિ ગરુડદેવ છે.
મેરુપર્વત - પુષ્કરવરાર્ધદ્વીપમાં બે મેરુપર્વત છે - ૧ પૂર્વાર્ધમાં અને ૧ પશ્ચિમાર્ધમાં. તે બન્ને ધાતકીખંડના બે મેરુ પર્વતોની તુલ્ય છે. ૧ વિજયની પહોળાઈ
=
=
=
=
=
=
પુષ્કરવરાર્ધદ્વીપની પહોળાઈ–[બે વનમુખોની પહોળાઈ+૮ વક્ષસ્કાર પર્વતોની પહોળાઈ+ ૬ અંતરનદીઓની પહોળાઈ+ મેરુપર્વતની પહોળાઈ+ભદ્રશાલવનની બે બાજુની લંબાઈ]
૧૬
૮,૦૦,૦૦૦-[ (૨ x ૧૧,૬૮૮) + (૮ ૪ ૨,૦૦૦) + (૬ x ૫૦૦) + ૯,૪૦૦ + (૨ x ૨,૧૫,૭૫૮) ]
૧૬
૮,૦૦,૦૦૦ – (૨૩,૩૭૬ + ૧૬,૦૦૦ + ૩,૦૦૦ + ૯,૪૦૦ + ૪,૩૧,૫૧૬)
૧૬
૮,૦૦,૦૦૦
૪,૮૩,૨૯૨
૩,૧૬,૭૦૮
૧૬
૧૯,૭૯૪ / યોજન
—
૧૬
૧૯૭૯૪
૧૬) ૩૧૬૭૦૮
-૧૬
૧૫૬
-૧૪૪
૦૧૨૭
-૧૧૨
૦૧૫૦
-૧૪૪
૦૦૬૮
-૬૪
૦૪