________________
દેવકુરુ-ઉત્તરકુરુની જીવા
૩૮૯ દેવકુરુ-ઉત્તરકુરુની જીવા = ભદ્રશાલવનની બે બાજુની લંબાઈ + મેરુપર્વતની પહોળાઈ – બે ગજદંતગિરિની પહોળાઈ .
= 2 x ૨,૧૫,૭૫૮ + ૯,૪૦૦ – (૨ x ૨,૦૦૦) = ૪,૩૧,૫૧૬ + ૯,૪૦૦ – ૪,૦૦૦ = ૪,૩૧,૫૧૬ + ૫,૪૦૦
= ૪,૩૬,૯૧૬ યોજન ગજદંતગિરિની લંબાઈ :
પૂર્વ પુષ્કરવરાર્ધમાં દેવકુરુની પૂર્વમાં સૌમનસપર્વતની લંબાઈ = ૨૦,૪૩,૨૧૯ યોજન
પૂર્વ પુષ્કરવરાર્ધમાં ઉત્તરકુરની પૂર્વમાં માલ્યવંતપર્વતની લંબાઈ = ૨૦,૪૩,૨૧૯ યોજન
પૂર્વ પુષ્કરવરાર્ધમાં દેવકુરુની પશ્ચિમમાં વિદ્યુભપર્વતની લંબાઈ = ૧૬, ૨૬,૧૧૬ યોજન
પૂર્વ પુષ્કરવરાર્ધમાં ઉત્તરકુરુની પશ્ચિમમાં ગંધમાદનપર્વતની લંબાઈ = ૧૬,૨૬,૧૧૬ યોજના
પશ્ચિમ પુષ્કરવરાર્ધમાં દેવકુની પૂર્વમાં સૌમનસપર્વતની લંબાઈ = ૧૬,૨૬,૧૧૬ યોજન
પશ્ચિમ પુષ્કરવરાર્ધમાં ઉત્તરકુરુની પૂર્વમાં માલ્યવંતપર્વતની લંબાઈ = ૧૬,૨૬,૧૧૬ યોજના
પશ્ચિમ પુષ્કરવરાર્ધમાં દેવકુરુની પશ્ચિમમાં વિદ્યુતૂભપર્વતની લંબાઈ = ૨૦,૪૩,૨૧૯ યોજના
પશ્ચિમ પુષ્કરવરાર્ધમાં ઉત્તરકુરુની પશ્ચિમમાં ગંધમાદનપર્વતની લંબાઈ = ૨૦,૪૩,૨૧૯ યોજન દેવકુરુ-ઉત્તરકુરુનું ધનુપૃષ્ઠ= ૨૦,૪૩,૨૧૯+ ૧૬,૨૬,૧૧૬
= ૩૬,૬૯,૩૩પ યોજના