________________
કાલોદસમુદ્રની વિગત
કાલોદસમુદ્રમાં પશ્ચિમ તરફ ધાતકીખંડથી ૧૨,૦૦૦ યોજન પછી ધાતકીખંડના ૧૨ સૂર્યોના ૧૨ સૂર્યદ્વીપ છે.
૩૬૨
કાલોદસમુદ્રમાં પશ્ચિમ તરફ પુષ્કરવદ્વીપની ૧૨,૦૦૦ યોજન પહેલા કાલોદસમુદ્રના ૪૨ સૂર્યોના ૪૨ સૂર્યદ્વીપ છે.
સૂર્યદ્વીપ-ચંદ્રદ્વીપ લવણસમુદ્રના ગૌતમદ્વીપ જેવા છે. સૂર્યદ્વીપચંદ્રઢીપની પાણીની અંદરની ઊંડાઈ અને પાણીની ઉપરની ઊંચાઈ સર્વત્ર સમાન છે. તે પાણીની ઉપર ૨ ગાઉ ઊંચા છે.
કાલોદસમુદ્રના જ્યોતિષ વિમાનો :
કાલોદસમુદ્રમાં ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય, ૧,૧૭૬ નક્ષત્રો, ૩,૬૯૬ ગ્રહો, ૨૮,૧૨,૯૫૦ કોટીકોટી તારા છે.
કાલોદસમુદ્રની વિગત :
૧ પહોળાઈ
૨
૩
૪
૫
બાહ્યપરિધિ
મધ્યમપરિધિ
અત્યંત૨પરિધિ
દ્વારોનું પરસ્પર અંતર
ચંદ્ર
સૂર્ય
નક્ષત્ર
८
૯ ગ્રહ
૧૦| તારા
૮,૦૦,૦૦૦ યોજન સાધિક ૯૧,૭૦,૬૦૫ યોજન
૬૬,૪૦,૭૮૩ યોજન દેશોન ૪૧,૧૦,૯૬૧ યોજન
સા. ૨૨,૯૨,૬૪૬/ યોજન
૪
૪૨
૪૨
૧,૧૭૬
૩,૬૯૬
૨૮,૧૨,૯૫૦ કોટીકોટી
કાલોદસમુદ્ર અધિકાર સમાપ્ત