SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ અધિકાર ચોથો- કાલોદસમુદ્ર ssssssss અધિકાર ચોથો | (કાલોદસમુદ્ર) ધાતકીખંડની ચારે બાજુ ફરતો વલયાકારે કાલોદસમુદ્ર છે. તેનું પાણી કાળુ છે. તેથી તેને કાલોદસમુદ્ર કહેવાય છે. તેના બે અધિપતિ છે - પૂર્વાર્ધનો અધિપતિ કાલ દેવ અને પશ્ચિમાધનો અધિપતિ મહાકાલ દેવ છે. તેમનું વર્ણન સુસ્થિતદેવની સમાન છે. તેઓ કાલોદસમુદ્રમાં પૂર્વમાં અને પશ્ચિમમાં ધાતકીખંડથી ૧૨,000 યોજન પછી આવેલા ૧-૧ દ્વિપોમાં રહે છે. તે દ્વીપો ગૌતમીપ જેવા છે. તે દ્વીપો પાણીની ઉપર સર્વત્ર ૨ ગાઉ ઊંચા છે. કાલોદસમુદ્રના પાણીનો સ્વાદ વરસાદના પાણીના સ્વાદ જેવો છે. આ સમુદ્રમાં પાતાલકલશ નથી. તેથી પાણીનો ક્ષોભ થતો નથી. તેથી પાણીની વૃદ્ધિનહાનિ થતી નથી. કાલોદસમુદ્રનો વિસ્તાર ૮,૦૦,૦૦૦ યોજન છે. કાલોદસમુદ્રની ઊંડાઈ સર્વત્ર ૧,000 યોજન છે. કાલોદસમુદ્રના એક છેડાથી બીજા છેડા સુધીનો વિસ્તાર = ૮,૦૦,૦૦૦ + ૪,૦૦,૦૦૦ + ૨,૦૦,૦૦૦ + ૧,૦૦,૦૦૦ + ૨,૦૦,૦૦૦ + ૪,૦૦,૦૦૦ + ૮,૦૦,૦૦૦ = ૨૯,૦૦,૦૦૦ કાલોદસમુદ્રની બાહ્યપરિધિ = V૨૯,00,000 x ૨૯,૦૦,૦૦૦ x ૧૦ = V૮,૪૧,00,00,00,00,000
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy