________________
૩૫૮
=
ધાતકીખંડના જ્યોતિષ વિમાનો ૪,૦૦,૦૦૦ - [(ર × ૫,૮૪૪) + (૧૬ X ૯,૬૦૩ ૬) + (૮ x ૧,000) + (૬ x ૨૫૦) + ૯,૪00]
=
૪,00,000-[૧૧,૬૮૮+૧,૫૩,૬૫૪+૮,000 + ૧,૫૦૦ + ૯,૪૦૦]
૪,૦૦,OOO – ૧,૮૪, ૨૪૨
૨,૧૫,૭૫૮
= ૧,૦૭,૮૭૯ યોજન
૦
ધાતકીખંડમાં જ્યોતિષ વિમાનોઃ
ધાતકીખંડમાં ૧૨ ચન્દ્ર, ૧૨ સૂર્ય, ૩૩૬ નક્ષત્ર, ૧,૦૫૬ ગ્રહો અને ૮,૦૩,૭00 કોટી કોટી તારા છે. ધાતકીખંડની વિગત : ૧ પહોળાઈ
૪,૦૦,૦૦૦ યોજના | બાહ્યપરિધિ
દેશોન ૪૧,૧૦,૯૬૧ યોજન મધ્યમપરિધિ
૨૮,૪૬,૦૫૦ યોજના અત્યંતરપરિધિ દેશોન ૧૫,૮૧,૧૩૯ યોજન | દ્વારોનું પરસ્પર અંતર દેશોન ૧૦,૨૭,૭૩પ યોજન એક વિજયની પહોળાઈ |૯,૬૦૩ ૬/૧૬ યોજન એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ ૧,000 યોજના એક અંતરનદીની પહોળાઈ | ૨૫૦ યોજન
૦
ટ
૧