________________
૩૩૦
ધાતકીખંડના ક્ષેત્રોની મુખપહોળાઈ જંબૂદ્વીપના વર્ષધરપર્વતો કરતા ધાતકીખંડના વર્ષધરપર્વતોની પહોળાઈ બમણી છે.
વર્ષધરપર્વત જિંબુદ્વીપમાંપહોળાઈ ધાતકીખંડમાં પહોળાઈ લઘુહિમવંત – શિખરી| ૧,૦૫ર યો. ૧૨ ક. ૨,૧૦૫ યો. ૫ ક. મહાહિમવંત - રુમી |૪, ૨૧૦ યો. ૧૦ ક. ૮,૪૨૧ યો. ૧ ક. નિષધ – નીલવંત |૧૬,૮૪ર યો. રક. ૩૩,૬૮૪યો. ૪ ક. ધાતકીખંડના ક્ષેત્રોની મુખપહોળાઈઃ પૂર્વાર્ધના વર્ષધરપર્વતોની કુલ પહોળાઈ =
૨,૧૦૫ યો. ૫ ક. + ૨,૧૦૫ યો. ૫ ક.
૨.૮,૪૨૧ યો. ૧ ક. + ૮,૪૨૧ યો. ૧ ક.
૩૩,૬૮૪ યો. ૪ ક. + ૩૩,૬૮૪ યો. ૪ ક.
૮૮,૪૨૧ યો. ૧ ક. પશ્ચિમાધના વર્ષધરપર્વતોની કુલ પહોળાઈ = ૮૮,૪૨૧ યો. ૧ ક. ધાતકીખંડના ૧૨ વર્ષધરપર્વતો અને ર ઈષકારપર્વતોની કુલ પહોળાઈ = ૮૮,૪૨૧ યોજના (૧ ક. છોડી દીધી છે)
+ ૮૮,૪૨૧ યોજના (૧ ક. છોડી દીધી છે)
+ ૨,000 યોજન
૧,૭૮,૮૪ર યોજના ધાતકીખંડની અત્યંતર પરિધિ
= લવણસમુદ્રની બાહ્યપરિધિ = ૧૫,૮૧,૧૩૯ યોજન