________________
લવણસમુદ્રની વિગત
૩૨૫
૦
૦
0
દ
m
લવણસમુદ્રની વિગત :
પહોળાઈ ૨,00,000 યોજન બાહ્યપરિધિ દેશોન ૧૫,૮૧,૧૩૯ યોજના | મધ્યમપરિધિ ૯,૪૮,૬૮૩યોજન ૪ | અત્યંતર પરિધિ સાધિક ૩,૧૬,૨૨૭યોજન
દ્વારોનું પરસ્પર અંતર દેશોન ૩,૯૫,૨૮૦/ક યોજના પ્રતરગણિત ૯૯,૬૧,૧૭,૧૫,000 યોજન
ઘનગણિત ૧,૬૯,૩૩,૯૯,૧૫,૫૦,૦૦,૦૦૦ યોજના ૮ | ચંદ્ર ૯ | સૂર્ય ૧૦| નક્ષત્ર
ઉપર ૧૨|તારા
૨,૬૭,૯૦૦ કોટીકોટી લવણસમુદ્ર અધિકાર સમાપ્ત
૧૧૨
(૧૧) ગ્રહ
• પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી વિચારે છે– “હું કેમ ફેલ થયો?
રસોઈ બગડતા સ્ત્રી વિચારે છે – “રસોઈ કેમ બગડી?” ધંધામાં નુકસાની થતા વેપારી વિચારે છે– “નુકસાની કેમ થઈ?” સ્ટેશન ન આવતા મુસાફર વિચારે છે– “હજી કેમ સ્ટેશન ની આવ્યું ?' આપણને વિચાર આવે છે ખરો કે, “અનંતકાળથી સંસારમાં ભટકવા છતા હજી કેમ મારો મોક્ષ ન થયો ?'