________________
લવણસમુદ્રનું પ્રતરગણિત
૩૨૩
૯૯૬૧૧૭૧૫૦૦૦
X ૧૭OOO ૬૯૭૨૮૨૦૦૫OOOOOO + ૯૯૬૧૧૭૧૫OOOOOOO ૧૬૯૩૩૯૯૧૫૫OOOOOO
લવણસમુદ્રની પહોળાઈ = " X ૧૯૦
જો કે લવણસમુદ્રની ઊંચાઈ + ઊંડાઈ સર્વત્ર ૧૭,000 યોજન નથી, છતા લવણસમુદ્રની ઊંચાઈ + ઊંડાઈ સર્વત્ર ૧૭,000 યોજન કલ્પીને આ ઘનગણિત જાણવું. લવણસમુદ્રની શિખાથી ઊતરતા લવણસમુદ્રની પહોળાઈ જાણવા કરણ - લવણસમુદ્રની શિખાથી જેટલું ઉતરીએ તે આ યોજના. તે સ્થાને
- + શિખાનો વિસ્તાર દા.ત., લવણસમુદ્રની શિખાથી ૧૬,૦૦૦ યોજન ઊતરીને લવણસમદ્રની પહોળાઈ = 999*9 + ૧૦
- + ૧૦,૦૦૦ =
૧૬ ૧,૯૦,૦૦૦ + ૧૦,૦૦૦
= ૨,00,000 યોજના
આ કરણ શિખાથી ૧૬,000 યોજન ઊતર્યા પછી જ લવણસમુદ્રની પહોળાઈ જાણવા ઉપયોગી છે, ગમે તે સ્થળે લવણસમુદ્રની પહોળાઈ જાણવા ઉપયોગી નથી. લવણસમુદ્રમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા :
લવણસમુદ્રમાં ૪ ચન્દ્ર, ૪ સૂર્ય, ૧૧૨ નક્ષત્ર, ૩૫ર ગ્રહ અને ૨,૬૭,૯૦૦ કોટી કોટી તારા છે.