________________
૩૧૦
ચંદ્રદીપ
"મહા૫ :
ચન્દ્રતીપ :
જંબૂદ્વીપના ૨ ચંદ્ર અને લવણસમુદ્રના શિખાની અંદરના ર ચંદ્ર આમ ૪ ચંદ્રના ૪ ચંદ્રદ્વીપ જંબૂદ્વીપની વેદિકાથી પૂર્વમાં લવણસમુદ્રમાં ૧૨,૦00 યોજન પછી આવેલા છે. તેમનું બધું વર્ણન સૂર્યદ્વીપની જેમ જાણવું. ચન્ટેન્દ્રનું આયુષ્ય ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ છે. અગ્રમહિષીના નામ ચન્દ્રપ્રભા, જ્યોત્નાભા, અર્ચિર્માલી, પ્રભંકરા છે. રાજધાની પૂર્વમાં છે.
ધાતકીખંડની વેદિકાથી પહેલા લવણસમુદ્રમાં ૧૨,000 યોજન પૂર્વે જબૂદ્વીપથી પૂર્વમાં ૮ ચંદ્રદીપ છે. તે લવણસમુદ્રની શિખાની બહારના ૨ ચંદ્રના અને ધાતકીખંડના ૬ ચંદ્રના છે. તેમનું વર્ણન પૂર્વે કહેલા ચંદ્રદીપની જેમ જાણવું. તેઓ ધાતકીખંડ તરફ પાણીથી ૮૮ Pયોજન ૨ ગાઉ ઊંચા છે અને જંબૂદ્વીપ તરફ પાણીથી - યોજન ઊંચા છે. લવણસમુદ્રની શિખાની અંદરના ગૌતમદ્વીપ, સૂર્યદ્વીપ, ચંદ્રદીપની જંબૂદ્વીપની દિશામાં પાણી ઉપરની ઊંચાઈ જાણવાનું કરણ : જંબૂદ્વીપની દિશામાં દ્વીપની પાણી ઉપરની ઊંચાઈ દ્વિીપના લવણસમુદ્ર તરફના છેડાએ જલવૃદ્ધિ
- + ર ગાઉ
- ગૌતમદ્વીપ, સૂર્યદ્વીપ, ચંદ્રદ્વીપના લવણસમુદ્ર તરફના છેડે જલવૃદ્ધિ
૨૪,૦૦૦ x ૭000
૯૫,૦૦૦ ૫,000 યોજન પછી જલવૃદ્ધિ ૭00 યોજન છે, તો ૨૪,000 યોજન
૨૪,OOOX OO પછી જલવૃદ્ધિ = =
- યોજન છે. ૯૫,૦૦૦