SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર પહેલો, જંબૂદ્વીપ શ્રી સીમંધરસ્વામિને નમઃ | | | નમો નમઃ શ્રીગુરુપ્રેમસૂરયે .. ન ક્ષેત્રસમાસ બૃહસ્સેત્રસમાસ + લઘુક્ષેત્રસમાસ પદાર્થ-સંગ્રહ બૃહëત્રસમાસનીમૂળગાથાઓની રચના પૂજયશ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ કરેલ છે. તેની ઉપર પૂજ્ય શ્રીમલયગિરિસૂરિજી મહારાજે ટીકા રચેલ છે. લઘુક્ષેત્રસમાસની મૂળગાથાઓ અને તેની ટીકા પૂજ્ય શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે રચેલ છે. આ બંને ગ્રંથોની મૂળગાથાઓ અને તેમની ટીકાઓના આધારે આ પદાર્થોનું નિરૂપણ કરાય છે. આ ગ્રંથમાં સમયક્ષેત્રનું, એટલે કે મનુષ્યક્ષેત્રનું સ્વરૂપ જણાવાશે. અધિકાર પહેલો - જદ્વીપ તિચ્છલોકની મધ્યમાં વૃત્તાકાર (થાળીના આકારે) ૧ લાખ યોજન લાંબો-પહોળો જંબૂદ્વીપ છે. તેની ચારે બાજુ ફરતા અને બમણા-બમણા વિસ્તારવાળા વલયાકારે (બંગળીના આકારે) અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. તે આ પ્રમાણે - | વિસ્તાર (યોજન) م ક્રમ દ્વીપો-સમુદ્રો જંબૂદ્વીપ લવણ સમુદ્ર ધાતકીખંડ ه ૧ લાખ ૨ લાખ ૪ લાખ ه
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy