________________
વેલંધર-અનુવેલંધર પર્વતો
૨૯૫ વિલંધર પર્વતોના નામ! દિશા | અધિપતિ દેવ, શેના બનેલા? ગોસૂપ
પૂર્વમાં | ગોસૂપ | કનકમય દિકભાસ
દક્ષિણમાં શિવ એકરત્નમય શંખ
પશ્ચિમમાં - શંખ રજતમય દકસીમ
ઉત્તરમાં | મનઃશિલ | સ્ફટિકમય અધિપતિદેવોના આયુષ્ય, પરિવાર, રાજધાની વિજયદેવની જેમ જાણવા. રાજધાની પર્વતની દિશામાં અને અધિપતિદેવના નામવાળી છે.
લવણસમુદ્રમાં ઈશાન-અગ્નિ-નૈઋત્ય-વાયવ્યમાં ૪૨,000યોજન જઈએ એટલે ૧-૧ અનુવલંધર પર્વત છે. તેમના નામ આ પ્રમાણે છેઅનુવેલંધર પર્વતોના નામ વિદિશા અધિપતિદેવ શેના બનેલા? કર્કોટક
ઈશાની કર્કોટક | રત્નમય વિદ્યભ
અગ્નિ વિદ્યુ—ભ રત્નમય કિલાસ
નૈઋત્ય કૈલાસ |. રત્નમય અરુણપ્રભ
વાયવ્ય અરૂણપ્રભ | રત્નમય અધિપતિદેવોના આયુષ્ય, પરિવાર, રાજધાની વિજયદેવની જેમ જાણવા. રાજધાની પર્વતની દિશામાં અને અધિપતિદેવના નામવાળી છે. મોટા વેલંધર દેવોના આદેશને અનુસરનારા અનુવેલંધર દેવો છે. અનુવેલંધર પર્વતો તેમના આવાસ છે.
આ આઠેય પર્વતો ૧,૭૨૧ યોજન ઊંચા છે અને ૪૩૦ , યોજન ભૂમિમાં પ્રવિષ્ટ છે. દરેક પર્વતની ચારે બાજુ ફરતી ૧ વેદિકા અને ૧ વનખંડ છે. દરેક પર્વત મૂળમાં ૧,૦૯ર યોજન, વચ્ચે ૭૨૩ યોજન, ઉપર ૪૨૪ યોજન પહોળા છે. વેલંધરપર્વતો, અનુવેલંધરપર્વતો, માનુષોત્તરપર્વતના શિખરથી નીચે ઉતરતા ઈષ્ટ સ્થાને પહોળાઈ જાણવાનું કરણ :
શિખરથી જેટલું ઉતરીએ તે આ યોજન. A લઘુક્ષેત્ર માસની ગાથા ૨૦૭માં આને કઈક કહ્યો છે.