________________
ચંદ્રની નીચેજ ૪ અંગુલ દૂર ચાલતો ધ્રુવરાહુ પોતાના ૧૧૫ અથવા સાઠીયા ૪ અંશ વડે ચંદ્રના
૨૮૨
•; • ૧૬.
આ દેખાવ અમાવાસ્યાનો છે.
ધ્રુવરાહુથી ચંદ્રની હાનિ-વૃદ્ધિ
જ
,
wp
ધ્રુવરાહુથી ચંદ્રની હાનિ-વૃદ્ધિ
એક અંશને (બાસઠીયા ૪ અંશને) વદિ પડવે ઢાંકતો અમાવાસ્યાએ સંપૂર્ણ વિમાન વડે રાહુ (૧૫ ભાગ વડે) ચંદ્રના સંપૂર્ણ ૬૦ અંશ ટાંકે છે બે અંશ સર્વદા ખુલ્લા જ હોય છે.