________________
જંબૂઢીપમાં તીર્થો
૨૩૯
છે |
૧૪
જ
૧૬
ર
જ
૪
સ્થાન
શાશ્વતજિનચૈત્ય સંખ્યા ૩ | નદીઓમાં.
દ્રહોમાં કાંચનગિરિ ઉપર
૨૦૦ ચિત્ર-વિચિત્ર-બે યમક પર્વતો ઉપર ૭ | વૃત્તવૈતાઢ્ય પર્વતો ઉપર કુલ
૨૬૦ જંબૂદ્વીપમાં તીર્થો .
ભરતક્ષેત્રમાં વહેતી ગંગા નદી પૂર્વસમુદ્રને મળે છે ત્યાં માગધ તીર્થ છે. ભરતક્ષેત્રમાં વહેતી સિંધુ નદી પશ્ચિમસમુદ્રને મળે છે ત્યાં પ્રભાસ તીર્થ છે. આ બંનેની વચ્ચે વરદામ તીર્થ છે.
ઐરાવતક્ષેત્રમાં વહેતી રફતા નદી પૂર્વસમુદ્રને-મળે છે ત્યાં માગધ તીર્થ છે. ઐરાવતક્ષેત્રમાં વહેતી સિંધુ નદી પશ્ચિમસમુદ્રને મળે છે ત્યાં પ્રભાસ તીર્થ છે. આ બંનેની વચ્ચે વરદામ તીર્થ છે.
મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયોમાં પણ ગંગા નદી કે રક્તા નદી સીતા નદી કે સીતાદા નદીને મળે તે સ્થળે માગધ તીર્થ છે, સિંધુ નદી કે રક્તવતી નદી સીતા નદી કે સીતોદા નદીને મળે તે સ્થળે પ્રભાસ તીર્થ છે. તે બંને તીર્થોની વચ્ચે વરદામ તીર્થ છે.
આમ જેબૂદ્વીપમાં કુલ ૩૪ x ૩ = ૧૦ર તીર્થો છે.
અધોગ્રામ - મેરુપર્વતથી પશ્ચિમ તરફની પૃથ્વી સમભૂતલથી ક્રમશઃ નીચી નીચી થતી જાય છે. મેરુપર્વતથી પશ્ચિમ તરફ ૪૨,000 યોજન ગયા પછી પૃથ્વી ૧,000 યોજન નીચી છે. ત્યાં રહેલ ગામ તે અધોલોકમાં આવેલા છે. તેથી તે અધોગ્રામ કહેવાય છે.