SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વક્ષસ્કારપર્વતો ૨ ૨૯ = ૧,૦૦,૦૦૦ – (૩૫,૪૦૬ + ૪,000 + ૭૫૦ + ૫,૮૪૪ + ૧૦,૦૦૦) = ૧,૦૦,૦૦૦ – પ૬,૦૦૦ ૪૪,000 યોજન ભદ્રશાલવનની એક બાજુની લંબાઈ ભદ્રશાલવનની કુલ લંબાઈ ૪૪,OOO = ૨૨,000 યોજન ૧૬ વક્ષસ્કારપર્વતો : તેઓ સર્વરત્નના છે. વર્ષધરપર્વત પાસે તેઓ ૪00 યોજન ઊંચા અને ૧૦0 યોજન ભૂમિમાં અવગાઢ છે. પછી વધતા વધતા નદી પાસે તેઓ પ00 યોજન ઊંચા અને ૧૨૫ યોજન ભૂમિમાં અવગાઢ છે. તેથી ઘોડાના કંધ જેવા છે. તેમની પહોળાઈ બધે પ00 યોજન છે. પૂર્વ-ઉત્તર મહાવિદેહની કચ્છ વિજયની નજીકના વક્ષસ્કારપર્વતથી પ્રદક્ષિણાવર્ત ક્રમે તેમના નામ આ પ્રમાણે છે - (૧) ચિત્ર (૫) ત્રિક્ટ (૯) અંકપાતી (૧૩) ચન્દ્ર (ર) બ્રહ્મકૂટ (૬) વૈશ્રવણ (૧૦) પÆાપાતી (૧૪) સૂર (૩) નલિનીકૂટ (૭) અંજન (૧૧) આશીવિષ (૧૫) નાગ (૪) એકલ (૮) માતંજન (૧૨) સુખાવહ (૧૬) દેવ દરેક વક્ષસ્કારપર્વતના અધિપતિ તે નામના દેવ છે. તેમના આયુષ્ય, પરિવાર, રાજધાની દક્ષિણાઈભરતદેવની જેમ જાણવા. મેરુ પર્વતથી ઉત્તરના વક્ષસ્કાર પર્વતોના અધિપતિદેવોની રાજધાની મેરુપર્વતથી ઉત્તરમાં છે અને મેરુપર્વતથી દક્ષિણના વક્ષસ્કાર પર્વતોના અધિપતિદેવોની રાજધાની મેરુપર્વતથી દક્ષિણમાં છે. ૧૨ અંતરનદીઓ : પૂર્વ-ઉત્તર મહાવિદેહની સુકચ્છ વિજયની પૂર્વબાજુની પ્રથમ અંતરનદીથી પ્રદક્ષિણાવત ક્રમે અંતરનદીઓના નામ આ પ્રમાણે છે –
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy