SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરનદી અને વનમુખની પહોળાઈ જાણવાના કરણો ૨૨૭ ૧,૦૦,OOO – (૩૫,૩૯૨ + ૧૪ + ૭૫૦ + ૫૮૪૪ + ૧૦,૦૦૦ + ૪૪,૦૦૦) ૧,૦૦,૦૦૦ – ૯૬,૦૦૦ T૮ ૪,000 = ૫૦૦ યોજના અંતરનદીની પહોળાઈ જાણવાનું કરણ : અંતરનદીની પહોળાઈ = જંબૂદીપની પહોળાઈ = [(૧૬ X એક વિજયની પહોળાઈ) + (૮ X એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ) + (ર × એક વનમુખની પહોળાઈ) + મેરુપર્વતની પહોળાઈ + ભદ્રશાલવનની કુલ લંબાઈ]. ૧,0,000-[(૧૬ ૪૨,૨૧૨ ૧૪) + (2 x ૫O) + ૨ x ૨૯૨૨) + ૧૦,000+ ૨ x ૨૨,000)] |. ૧,૦૦,૦૦૦ – [૩૫,૪૦૬ + ૪,૦૦૦ + ૫,૮૪૪ + ૧૦,૦૦૦ + ૪૪,૦૦૦]. = ૧,9,000- ૯૯,૨૫૦ ૭૫૦ = ૧૨૫ યોજન. વનમુખની પહોળાઈ જાણવાનું કરણઃ વનમુખની પહોળાઈ જંબૂદ્વીપની પહોળાઈ – [(૧૬ X એક વિજયની પહોળાઈ) + (૮ X એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ) + (૬ x અંતરનદીની પહોળાઈ) + મેરુપર્વતની પહોળાઈ + ભદ્રશાલવનની કુલ લંબાઈ]
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy