________________
પંડકવન
૨ ૨૧
વાવડીઓના નામ વિદિશા પૂર્વમાં દક્ષિણમાં પશ્ચિમમાં | ઉત્તરમાં ઈશાનમાં |પંડા પંડ્રપ્રભવા સુરતા | Kરતાવતી
અગ્નિમાં ક્ષીરરસ | ઈસુરસા | અમૃતરસા | વારુણી નિઋત્યમાં શંખોત્તર | શંખા | શંખાવર્તા | બલાહકા વાયવ્યમાં પુષ્પોત્તર પુષ્પવતી | સુપુષ્પા | પુષ્પમાલિની
પંડકવનમાં ચારે દિશામાં જિનભવનોની બહારની બાજુ ૧-૧ અભિષેક શિલા છે. તે પ00 યોજન લાંબી, ર૫૦ યોજન પહોળી અને વચ્ચે ૪ યોજન ઊંચી છે. તે અર્ધચન્દ્રાકારવાળી, અર્જુન-સુવર્ણની, શ્વેતવર્ણની વેદિકાવાળી અને સુંદર તળીયાવાળી છે. પૂર્વ-પશ્ચિમની શિલાઓ ઉત્તર-દક્ષિણ લાંબી અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. ઉત્તર-દક્ષિણની શિલાઓ પૂર્વ-પશ્ચિમ_ લાંબી અને ઉતર-દક્ષિણ પહોળી છે. તેમની વક્રતા અંદરની તરફ કે બહારની તરફ હોઈ શકે. દિગંબરમતે શિલાઓનું મુખ પોતપોતાના ક્ષેત્રો સન્મુખ કહ્યું હોવાથી તેમની વક્રતા અંદરની બાજુ સંભવે છે. તત્ત્વ કેવળીગમ્ય છે. પૂર્વ-પશ્ચિમની શિલાઓ ઉપર ર-ર સિંહાસન છે અને ઉત્તર-દક્ષિણની શિલાઓ ઉપર ૧-૧ સિંહાસન છે. તે સિહાસનો સર્વરનના, ૫૦૦ ધનુષ્ય લાંબા-પહોળા, ર૫૦ ધનુષ્ય ઊંચા છે.
લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૧૬ની ટીકામાં આને રફતા કહી છે. A લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૧૬ની ટીકામાં આને રતવતી કહી છે. છ લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૧૬ની ટીકામાં આને વારુણીરસા કહી છે.
લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૧૮નીટીકામાં સિંહાસનનું પ્રમાણ શિલાના પ્રમાણના 2000મા ભાગનું કહ્યું છે. તેથી ટીકામાં સિંહાસનની પહોળાઈ ૨૫૦ ધનુષ્ય કહી છે અને ઊંચાઈ ૪ ધનુષ્ય કહી છે.