________________
૧૭૬
ઉત્સર્પિણીના છ આરાનું કાળપ્રમાણ
ક્રમ ઉત્સર્પિણીના છ આરા
કાળપ્રમાણ
૦
0
૧ | દુઃષમદુઃષમ
૨૧,૦૦૦ વર્ષ | દુઃષમ
૨૧,000 વર્ષ | દુઃષમસુષમ
૧ કોડાકોડી સાગરોપમ
૪૨,૦૦૦ વર્ષ સુષમદુઃષમ
૨ કોડાકોડી સાગરોપમ સુષમ
૩ કોડાકોડી સાગરોપમ સુષમસુષમ
૪ કોડાકોડી સાગરોપમ
૧૦ કોડાકોડી સાગરોપમ ૧ કાળચક્ર ૨૦ કોડાકોડી સાગરોપમનું હોય છે. અહીં સાગરોપમ એટલે સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ સમજવું.
સૂમ અદ્ધા સાગરોપમ - પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમ-સાગરોપમના નિરૂપણમાં કહ્યા મુજબ વાલાગ્રોના ટુકડાઓથી ભરી દર સો વરસે ૧-૧ ટુકડો બહાર કાઢતા પ્યાલો ખાલી થતા જે સમય લાગે તે એક સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે. તે અસંખ્ય વર્ષ પ્રમાણ છે.
૧ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ x ૧૦ ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ.
૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ * ૧૦xક્રોડ ક્રોડ= ૧ ઉત્સર્પિણી. ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમx ૧૦xક્રોડ ક્રોડ= ૧ અવસર્પિણી. ૧ ઉત્સર્પિણી + ૧ આવસર્પિણી = ૧ કાળચક્ર.
૧ કાળચક્ર = ૧૦ કોડાકોડી સાગરોપમ + ૧૦ કોડાકોડી સાગરોપમ = ૨૦ કોડાકોડી સાગરોપમ.