________________
૧૬૭
મહાનદીઓનું વર્ષધરપર્વતો ઉપરનું વહેણ
_ પપર યોજન ૧૨ કળા = ૨૭૬ યોજન ૬ કળા.
રોહિતા-હરિકાંતા-રૂધ્યકૂલા-નરકાંતા નદીઓનું વર્ષધરપર્વતો ઉપરનું વહેણ -
૪,૨૧૦ યોજન ૧૦ કળા – ૧,000 યોજન
૩,૨૧૦ યોજન ૧૦ કળા
=
૧,૬૦૫ યોજન ૫ કળા.
હરિસલિલા-સીતાદા-નારીકાંતા-સીતા નદીઓનું વર્ષધરપર્વતો ઉપરનું વહેણ ૧૬,૮૪૨ યોજના ૨ કળા – ૨,000 યોજના
૧૪,૮૪ર યોજન ૨ કળા
= ૭,૪ર૧ યોજન ૧ કળા.
મહાનદીઓ વૃત્તવૈતાઢ્ય કે મેરુપર્વતથી જિવિકાની પહોળાઈના રપમા ભાગ જેટલું અંતર રાખીને વળી જાય છે.
(૧) ગંગા-સિંધ-રક્ત-રક્તવતી નદીઓનું ફૂટથી અંતર
= 3યોજન = 3યોજન
- ૨૫ (૨) રોહિતાશા-રોહિતા-સુવર્ણકૂલા-રૂધ્યકૂલા નદીઓનું
૧૨. યોજન વિતાઠ્યપર્વતથી અંતર = -
૨૫ - = - યોજના