SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ક્ષેત્રોમાં કાળમાન દરેક વૃષભક્ટ ૧ પદ્મવરવેદિકા અને ૧ વનખંડથી વીંટાયેલ છે. દરેક વૃષભકૂટના અધિપતિ ૧ પલ્યોયમ આયુષ્યવાળા વૃષભદેવો છે. દરેક વૃષભકૂટની ઉપર ૧ પ્રાસાદાવતુંસક છે. તે ૧ ગાઉ લાંબા, , ગાઉ પહોળા અને દેશોન ૧ ગાઉ ઊંચા છે. તેમાં વૃષભદેવનું સિંહાસન છે. મેરુપર્વતથી ઉત્તરના વૃષભ કૂટોની રાજધાની મેરુપર્વતથી ઉત્તરમાં અને મેરુપર્વતથી દક્ષિણના વૃષભકૂટોની રાજધાની મેરુપર્વતથી દક્ષિણમાં અસંખ્ય દ્વીપસમુદ્ર પછીના અન્ય જંબૂદ્વીપમાં ૧૨,000 યોજન અવગાહીને આવેલી છે. * ક્ષેત્રોમાં કાળમાન : | _ ક્ષેત્ર કાળ ભરત અવસર્પિણી – ઉત્સર્પિણી ઐરાવત અવસર્પિણી - ઉત્સર્પિણી હિમવંત ૩જો આરો હિરણ્યવંત ૩જો આરો હરિવર્ષ રજો આરો રજો આરો દેવકુરુ ૧લો આરો ઉત્તરકુરુ ૧લો આરો મહાવિદેહ ૪થો આરો (ક્રમ - - છે જ દ m રમ્યક ૦ ૧ I લઘુક્ષેત્રસમાસની ગાથા ૭૫ અને તેની ટીકામાં વૃષભકૂટની ઊંચાઈ જંબૂવૃક્ષના કૂટની ઊંચાઈ સમાન એટલે કે ૧,૪૪૦ ધનુષ્ય કહી છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy