SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પદ્મદ્રહ અને તેના કમળો ü ö ö inom exw ક્રમ | કોના કમળ? કેટલા કમળ ? સામાનિક દેવોના કમળ ૪,૦૦૦ મહત્તરિકાના કમળ અભ્યતરપર્ષદાના કમળ ૮,૦૦૦ મધ્યમપર્ષદાના કમળ ૧૦,૦૦૦ બાહ્યપર્ષદાના કમળ ૧૨,૦૦૦ સેનાપતિના કમળ આત્મરક્ષકદેવોના કમળ ૧૬,૦૦૦ | ચોથા વલયમાં આભિયોગિક દેવોના કમળ ૩૨,૦૦,૦૦૦ પાંચમા વલયમાં આભિયોગિક દેવોના કમળ ૪૦,૦૦,૦૦૦ ૧૨ | છઠ્ઠા વલયમાં આભિયોગિક દેવોના કમળ ૪૮,૦૦,૦૦૦ કુલ | ૧,૨૦,૫૦,૧૨૦ પ્રશ્ન - કમળ એ કમલિનીનું ફૂલ છે. મૂળ અને કંદ તો કમલિનીના હોય કમળના નહીં. તો પછી અહીં કમળના મૂળ અને કંદ શા માટે કહ્યા ? જવાબ - અહીં કમળ એ પૃથ્વીકાયના વિકારરૂપ છે, એટલે કે કમળ આકારનું પૃથ્વીકાયનું વૃક્ષ છે. માટે તેના મૂળ-કંદ હોવામાં વાંધો નથી. પુંડરીકઠુદની વચ્ચે પદ્મદની વચ્ચેના કમળ જેવડુ કમળ છે. મહાપમહૂદ અને મહાપુંડરીકçદની વચ્ચે ર યોજન લાંબા-પહોળા અને ૧ યોજન જાડા ૧-૧ કમળ છે. તિગિછિછૂંદ અને કેસરીહૂદની વચ્ચે ૪ યોજન લાંબા-પહોળા અને ૨ યોજન જાડા ૧-૧ કમળ છે. એટલે કે આ કમળો દ્રહની પહોળાઈ કરતા પ00મા ભાગની પહોળાઈવાળા અને પોતાની પહોળાઈ કરતા અડધી જાડાઈવાળા છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy