________________
૧ ૨૯
ગંધમાદનપર્વતના ૭ કૂટો અને માલ્યવંતપર્વતના ૯ કૂટો
(૬) ધૃતિ કૂટ (૭) સીતોદા કૂટ (૮) પશ્ચિમવિદેહ કૂટ
(૯) રુચક કૂટ * બધુ લઘુહિમવંતપર્વતના કૂટોની જેમ જાણવું. (૫) ગંધમાદન ગજદંતપર્વતના ૭ કૂટો :
(૧) સિદ્ધાયતન ફૂટ - મેરુપર્વતથી વાયવ્ય ખૂણામાં (ર) ગંધમાદન કૂટ - પ્રથમ કૂટથી વાયવ્ય ખૂણામાં (૩) ગંધિલાવતી કૂટ - બીજા કૂટથી વાયવ્ય ખૂણામાં (૪) ઉત્તરકુરું કૂટ - ત્રીજા કૂટથી વાયવ્ય ખૂણામાં –
અધિપતિ ભોગવતી દેવી. (૫) સ્ફટિક કૂટ - ચોથા ફૂટથી ઉત્તરમાં – અધિપતિ
ભોગંકરા દેવી. (૬) લોહિતાક્ષ કૂટ - પાંચમા કૂટથી ઉત્તરમાં
(૭) આનંદ કૂટ - છઠ્ઠા કૂટથી ઉત્તરમાં * બધુ લઘુહિમવંતપર્વતના કૂટોની જેમ જાણવું. * રાજધાનીઓ મેરુપર્વતથી વાયવ્ય ખૂણામાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર
પછીના અન્ય જંબૂઢીપમાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને
આવેલી છે. (૬) માલ્યવંત ગજદંતપર્વતના ૯ કૂટો :
(૧) સિદ્ધાયતન ફૂટ – મેરુપર્વતથી ઈશાન ખૂણામાં (ર) માલ્યવંત કૂટ - પ્રથમ કૂટથી ઈશાન ખૂણામાં (૩) ઉત્તરકુરુ કૂટ - બીજા કૂટથી ઈશાન ખૂણામાં (૪) કચ્છ ફૂટ - ત્રીજા કૂટથી ઈશાન ખૂણામાં (૫) સાગર કૂટ - ચોથા કૂટથી ઈશાન ખૂણામાં –
અધિપતિ સુભોગા દેવી I લઘુક્ષેત્રસમાસની ગાથા ૬૬ની ટીકામાં આને ગંધગ ફૂટ કહ્યું છે.