________________
૧ ૧૦
નિષધપર્વતનું અને નીલવંતપર્વતનું પ્રતરગણિત
૧,૫૧,૭૪૯ ૨,૦૧,૦૧૩) ૩૦૫૦૩૬ ૮૦૦૦૦ ,
– ૨૦૧૦૧૩ ૧૦૪૦૨૩૮ –૧૦૦૫૦૬ ૫ ૦૦૩૫૧૭૩૦ –૨૦૧૦૧૩ ૧૫૦૭૧૭૦ –૧૪૦૭૦૯૧ ૦૧૦૦૦૭૯૦ – ૮૦૪૦૫ર ૦૧૯૬ ૭૩૮૦ –૧૮૦૯૧ ૧૭ ૦૧૫૮૨૬ ૩
• પરમાત્માને જોઈને આંખમાંથી આંસુ નીકળવા જોઈએ – (૧) કલિકાળમાં પરમાત્મા મળ્યા. એટલે હર્ષના આંસુ. (૨) પરમાત્મા સાધના પૂર્ણ કરીને મોક્ષે ગયા એના આંસુ (૩) આપણે સંસારમાં ભટકતા રહી ગયા એના આંસુ. (૪) દેરાસરમાંથી નીકળતા પરમાત્માનો વિયોગ થવાના
આંસુ. • દૂધમાં સાકર મળવા માત્રથી દૂધ મીઠું થતું નથી. દૂધમાં સાકર
ભળે તો દૂધ મીઠું થાય. તેમ પરમાત્માને માત્ર મળવાથી કલ્યાણ નહીં થાય, પણ પરમાત્મામાં ભળવાથી આપણે સ્વયં પરમાત્મા બની જઈશું.