SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ દક્ષિણ અને ઉત્તર અધમહાવિદેહક્ષેત્રનું ઈષ (૯) દક્ષિણ અને ઉત્તર અધૂમહાવિદેહક્ષેત્રનું ઈષ = ૧૯,00,000-V(૧૯,00,000) – (૧૯,00,000) = ૧૯,૦,૦૦૦=૯,૫૦,000 કળા = ૫0,000 યોજન પૂર્વ પૂર્વના ક્ષેત્ર-પર્વતની મોટી જવા = પછી પછીના ક્ષેત્રપર્વતની નાની જીવા. - પૂર્વ પૂર્વના ક્ષેત્ર-પર્વતનું મોટું ધનુપૃષ્ઠ = પછી પછીના ક્ષેત્રપર્વતનું નાનું ધનુ:પૃષ્ઠ. બાહા - મોટી જીવાના પૂર્વ છેડાથી નાની જીવાના પૂર્વ છેડા સુધીનું વર્તુળાકાર અંતર અથવા મોટી જીવાના પશ્ચિમ છેડાથી નાની જીવાના પશ્ચિમ છેડા સુધીનું વર્તુળાકાર અંતર તે બાહા. બાહા લાવવાનું કરણ : બાહા = મોટુ ધનુપૃષ્ઠ – નાનું ધનુપૃષ્ઠ ૨ (૧) વૈતાદ્યપર્વતની બાહા = સા. ૨,૦૪, ૧૩૨ – સા. ૧,૮૫,૫૨૫ કળા = સા. ૧૮,૫૭૭ કળા = Etki s, he a |, કળા = સાધિક ૪૮૮ યોજંન ૧૬*, કળા ૪૮૮ યોજન ૧૯) ૯ ૨૮૮૧), ૧ ૬ ૮ – ૧ ૫ ૨. ૦ ૧ ૬ ૮ –૧ ૫ ૨ ૦૧૬ '|, કળા | દક્ષિણ ભરતક્ષેત્ર - દક્ષિણ ઐરાવતક્ષેત્રમાં બાહા નથી.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy