________________
ભાવભરી અનુમોદના
અનુવાદ સહ ઉપરોક્ત જંબુદ્વીપ સમાસવગેરે ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ
પરમ પૂજ્ય પ્રવર્તિની શ્રી રંજનશ્રીજી મ. ના શિષ્યા વિષી સાધ્વીજી શ્રી વસંતપ્રભાથીજી મ. ના શિષ્યા-પ્રશિષ્યાઓ
સાધ્વીજી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ., સાધ્વીજી શ્રી જ્યમંગલાશ્રીજી મ., સાધ્વીજી શ્રી જીતેન્દ્રશ્રીજી મ. તથા સાધ્વીજી શ્રી સુમંગલાશ્રીજી મ. ના ઉપદેશથી સાબરમતી (અમદાવાદ) રામનગરમાં આવેલ શ્રી મણિલાલ ઘેલાભાઈજૈન ઉપાયના જ્ઞાન નિધિમાંથી લેવામાં આવેલ છે.
આની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
લિ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ
ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી
નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ