________________
(૩)
તપ કરવે એગ્ય છે; કેમકે વૃદ્ધાવસ્થામાં તા કેવળ સમજ છે. એ ટલે કે તે વખત તપ થઇ શકતા નથી, ૧૭. જે પુછ્યનું સીય શુદ્ધ તપને વિષે ઉપયેગી થાય છે, જ્ઞાન કમના ક્ષય કરવામાં ઉપ ચેગી થાય છે અને જેનું ધન ( સત્ ), પાત્રને વિષે ઉપચાગી થાય છે. તેજ પુરૂષ પતિ છે એમ જાણવુ. ૧૮ જેના જન્મ ગુરૂની સેવામાં ઉપયાગી થાય છે, · જેનુ ચિત્ત ઉત્તમ ધ્યાનના ચિ’તવનમાં ઉપયોગી થાય છે, અને જેનુ' શ્રુતજ્ઞાન સયમ અને સમતામાં ઉપયેગી થાય છે તે પુરૂષને પુણ્યશાળી જાણવા. ૧૯ શૂરવીર પુરૂષા સ્નેહમય પાસને છેદીને અને મેાહરૂપી માટી અગલા (સાંકળ)ને ભેદીને ઉત્તમ ચારિત્રવડે ચુક્ત થઇ માથ્ય માગ માંજ પ્રવર્તે છે. ૨૦ માંહનીય ક્રમના ઉદયથી સમગ્ર જગત માહુ પામેલુ' છે, તેમાં જે મહા બુદ્ધિમાન્ મેાહુના ત્યાગ કરીને તપસ્યા કરેછે-ચારિત્ર ગ્રહણ કરે છે તેઓજ ધન્ય છે. ૨૧.
મહાદિ શત્રુઓ.
અહા ! મનુ મહાત્મ્ય-તેના પ્રભાવ પ્રભાવ:તા જુઓ કે જેથી વિદ્વાન્ મનુષ્યા પણ આ સસારમાં કામ અને અર્થની પ્રાપ્તિમાં તત્પર થઇને મેાહુ પામેછે-પડે છે. ૨૨. કામ (ઈચ્છા), ક્રોધ, લાભ, રાગ, દ્વેષ, મત્સર, મ, માયા, મેહ, કંદર્પી (કામદેવ) અને ૬ (અહંકાર) આ અગ્યાર (દોષ) ધર્મરૂપી સસ્વનું હરણ કરનારા ભયકર શત્રુઓ છે, અને તેના વશવર્તી પણાવડે કરીનેજ આ જીવ અત્યંત દુ:ખને આપનારા આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે ૨૩–૨૪. રાગ દ્વેષ મય બનેલા, કામ ક્રોધને વા થયેલા તથા લેાસ, મેાહુ અને મટ્ઠથી વ્યાપ્ત થયેલા આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.૨૫ જે પ્રાણી સમ્યફ પ્રકારના જ્ઞાન કરીને સહિત હૈાય,જિતધમની ભક્તિમાં તત્પર હાય, ઇંદ્રિાના જય કરનાર હાય, તથા લાભ, માહુ અને મવડૅ રહિત ઢાય તે મેક્ષનું ભાન