________________
[ ] શ્રીમદેવસૂરિ, પ્રદ્યુમ્નવિભુ (સૂરિ) અને યશદેવપ્રભુ (સૂરિ) એ ત્રણ મુનીશ્વરે તેમનું શિષ્યપણું વહન કરતા હતા ( શિષ્યો હતા). ૧૧.
શ્રીભદ્રેશ્વરસૂરિના શિષ્ય હરિભદ્રાચાર્ય નામના સદ્દગુરુથકી જ્ઞાનલક્ષ્મીને. પામેલા જિનચંદ્રપૂજ્યના ચરણના અંતેવાસી શિષ્ય)પણાને આશ્રિત થયેલ સૂરિ શ્રીવિજયે આ વૃત્તિ રચી છે અને કલ્યાણમાળાને સેવનારા તેમના શિષ્ય મેટી દક્ષતાવાળા અભયચંદ્ર કે જેણે સૌથી પ્રથમ તેની પ્રત લખી છે.
ઇતિ જમ્બુદ્વીપ સમાસ ટીકા સમાપ્ત.
પૂર્વધર શ્રીઉમાસ્વાતિ વાચકવિરચિત
પૂજ પ્રકરણ (અર્થ સહિત)
स्नानं पूर्वामुखीभूय, प्रतीच्यां दन्तधावनम् । उदीच्यां श्वेतवस्त्राणि, पूजा पूर्वोत्तरामुखी ॥ १ ॥ गृहे प्रविशतां वाम-भागे शल्यविवर्जिते । देवतावसरं कुर्या-त्सार्धहस्तोव॑भूमिके ॥२॥ नीचे मिस्थितं कुर्या-देवतावसरं यदि । नीचर्नीचैस्ततो वंशसन्तत्यापि सदा भवेत् ॥३॥