________________
[ ર૩ ] જન ઉંચા ને મૂળમાં હજાર યોજન પહોળા, ઉપર ૫૦૦ યોજન પહાળા છે. (આ ચાર ગજદંતા ઉપરના આઠ ફૂટ ઉપર જે આઠ દિકુમારીઓના નિવાસ છે તેનું મૂળસ્થાન તે તે ફુટ નીચે એક હજાર યોજન છે. તેથી તે અધોલેકવાસી કહેવાય છે.)
ઇતિ વક્ષસ્કાર (ગાજદૂત) વર્ણન
પર્વતની ઉત્તર અને
ઉત્તરકાળ છે. સમ,
મેરૂ પર્વતની ઉત્તરે અને નીલવંત પર્વતની દક્ષિણે ગધમાદન ને માલ્યવત ગજદંતાની મધ્યે ઉત્તરકુર નામે ક્ષેત્ર છે. તે ઉત્તર દક્ષિણ ૧૧૮૪ર જન ને બે કળા પહોળું છે. સમ, રમ્ય અને મણિમય તૃણયુક્ત ભૂમિવાળું છે. વાપી, પુષ્કરિણી, કીડાપર્વતા, ગૃહમંડપ તથા સુખપૃશ્ય ને દસ્થ શિલાપકેથી મંડિત છે. વિવિધ પ્રકારના ગુલ્મ અને પુષ્પના વનેથી અલંકૃત અને ચિત્રવિચિત્ર વૃક્ષ અને લતાએવડે શોભિત છે. નાના પ્રકારની વનરાજીવાળું છે. ત્યાં રહેલા દશ પ્રકારના કલ્પવૃક્ષેમાં ૧ મધંગા છે તે મઘના અંગભૂત મધુ, પ્રસન્ના અને શ્રેષ્ઠ આસવાદિને ઝરનારાં છે, ૨ ભંગા છે તે કર્કરી, સ્થાળ, મણિભાજનાદિવડે યુક્ત છે, ૩ સૂર્યગા-વિસસાપરિણામે પરિણમેલા વિચિત્ર પ્રકારના વાજીત્રના શબ્દવાળા છે, ૪ દીપશિખાદીપવિશેષને પ્રકાશ આપનારા છે, ૫ જજોતિષ-સર્વરસદશ પ્રકાશિત છે, ૬ ચિત્રાંગા-પ્રેક્ષામંડપના આકારવાળા વિચિત્ર કલ્પિત માલ્યવાળા છે, ૭ ચિત્રરસાસ્વાદુ ભેજન તથા ખાદ્ય પદાર્થોથી સંપન્ન છે, ૮ મયંગા-જેવા જોઈએ તેવા ભૂષણવાળા છે, ૯ ગેહાકારા–એક ખંડેવિગેરે વાળા ગૃહના
૧ સુખસ્પર્શવાળા ને જેવાથી આનંદ ઉપજે તેવા.