________________
આઠ હજાર, દશ હજાર ને બાર હજાર અત્યંતર, મધ્ય ન બાહ્ય પર્ષદાના દેવના તેટલી સંખ્યામાં કમળે છે. આવા દિશામાં ચાર મહત્તારિકા દેવીના ચાર કમળે છે. પશ્વિન દિશામાં સાત અનિકાધિપતિના સાત કમળે છે. ( આ પ્રમાણે બીજું વલય જાણવું.) ત્યાર પછી ત્રીજા વલયમાં ચા માં તેના આત્મરક્ષક દેવાના ચાર ચાર હજાર મળી કુલ છે હજાર કમળે છે. ત્યારપછીના ચોથા, પાંચમાં ને દઈ વ. _યમાં બત્રીસ લાખ, ચાળીશ લાખ ને અડતાળીશ લાખ કળે તેના અભિગિક દેના છે. આ પ્રમાણેના છ વલથા વીંટાયેલું શ્રીદેવીનું મુખ્ય કમળ છે.
તે પદ્મદ્રહના પૂર્વ તરફના તારણથી નીકળેલી ગંગા નદી પ્રથમ તે દિશાએ પર્વત ઉપર પાંચસો જન ચાલીને ગંગાવર્તન ફૂટ આવતાં દક્ષિણ તરફ પર૩ યેાજન ઝેરી પર્વત પર ચાલીને પર્વતની નીચે ગંગાપ્રપાત ફડમાં પડે છે. ને ત્યાંથી દક્ષિણ દ્વારે નળીને સમુદ્ર તરફ ગમન કરે છે. તે ગંગાનદી નીકળે છે ત્યારે આવા છે જે કનના પ્રવાહવાળી હોય છે તે પ્રાંતે સમુદ્રમાં મળે છે ત્યાં દરા જન પહોળી થાય છે. તેની બંને બાજુ મુપર્યત વેદિકા સર્વત્ર છે તેના પર્વત પરથી પ્રપાત માટેની જિલંકા પધે જન લાંબી, સવા છ જન પહોળી અને અર્ધશ જાડી, પહોળા કરેલા મકરના મુખની આકૃતિવાળી છે. ત્યાંથી નીચે પડવા માટે ગંગાપ્રપાત નામને કુંડ વજીમય તળવાળે છે. સાઠ યેાજન લાંબો પહોળો છે. નીચે ૫૦ એજન પહોળો છે. દશ એજન ઊંડે છે. ત્રણ પાન અને તેરણવાળો છે. તે કુંડના મધ્યમાં