________________
इष्टोपनिषद् શ્લોક-૨૧ : આત્મસ્વરૂપ ज्ञापयन्नाहस्वसंवेदनसुव्यक्तस्तनुमात्रो निरत्ययः । अत्यन्तसौख्यवानात्मा, लोकालोकविलोकनः ॥२१॥
स्वसंवेदनम् - अन्तःस्फुरायमाणाऽहमित्याकाराऽभ्रान्ताऽऽत्मप्रतीतिः, तेन सुव्यक्तः - सुतरां प्रत्यक्षः, अपलपितुमशक्य इति यावत्, देहालम्बनेनैतत्संवेदनं मुख्यत्वेन यथा વસ્તુમાં આદર વાળા ન થાય. માટે આત્માનું સ્વરૂપ જ જણાવે છે -
આત્મા સ્વસંવેદનથી સારી રીતે વ્યક્ત છે, શરીરપ્રમાણ છે, અવિનાશી છે, અત્યંત સુખવાળો અને લોકાલોકનો દૃષ્ટા છે. ર૧
સ્વસંવેદન = અંતરમાં સ્કુરાયમાન થતી “હું એવા આકારવાળી અભ્રાન્ત-ભ્રાન્તિ વગરની આત્મપ્રતિતી. તેનાથી સુવ્યક્ત = સારી રીતે પ્રત્યક્ષ, એટલે કે જેનો અપલાપ ન થઈ શકે તેવો.
શંકા - “હું આવી પ્રતીતિ તો શરીરને આશ્રીને પણ થઈ શકે છે. જેમ કે, હું ગોરો છું, જાડો છું, વગેરે. તો એ પ્રતીતિથી આત્માની સિદ્ધિ શી રીતે થઈ શકે ?
સમાધાન - એ સંવેદન ગૌણ છે. શરીરને આશ્રીને હું એવું સંવેદન મુખ્યરૂપે ઘટી શકે એમ નથી. આ