________________
રૂછપનિષત્ શ્લોક-૨૦ : ચિત્તામણિ કે ચર્મખડુ जोगे जिणसासणम्मि दुक्खक्खया पउंजते । एक्के कम्मि अणंता વછંતા વતી ગાયા – રૂતિ (ગોપનિર્યુક્ત ર૭૮) તથાप्राज्यं राज्यं, सुभगदयिता, नन्दना नन्दनानां, रम्यं रूपं, सरसकविता-चातुरी सुस्वरत्वम् । नीरोगत्वं, गुणपरिचयः, सज्जनत्वं सुबुद्धिः, किं नु ब्रूमः, फलपरिणति, धर्मकल्पद्रुमस्य - તિ (શાન્તસુધાર ૨૦-૭) /
तदत्रात्मोपकारश्चिन्तामणिस्थानीयः, नित्यस्वाधीन
કહ્યું છે – જિનશાસનમાં પ્રત્યેક યોગોનો પ્રયોગ દુઃખોનો ક્ષય કરે છે. તે એકેક યોગમાં વર્તતા અનંત આત્માઓ કેવળી થયા છે. (ઘનિયુક્તિ ર૭૮) તથા - મોટું રાજય, સૌભાગ્યવાળી પત્ની, પુત્રો, સંબંધી, આનંદ, રમણીય રૂપ, સરસ કવિતા બનાવવામાં નિપુણતા, સારા
સ્વરવાળાપણું, નીરોગીપણું, ગુણોનો પરિચય, સજજનતા, બુદ્ધિ... ખરેખર ધર્મરૂપી કલ્પવૃક્ષની પરિણતિની અમે શું વાત કરીએ ? અર્થાત્ ધર્મનું ફળ અનલ્પ અને અચિંત્ય હોય છે. (શાંતસુધારસ ૧૦-૭)
તે અહીં આત્મા પરનો ઉપકાર ચિંતામણિ જેવો છે. કારણ કે તે નિત્ય, સ્વાધીન, સુખરૂપ હોવાથી એકાન્તિક અને આત્યંતિક છે. આત્મત્તિક એટલે કાયમ રહેનાર, એકાત્તિક એટલે વિપક્ષ (પ્રસ્તુતમાં દુઃખ) થી મિશ્રિત