________________
इष्टोपनिषद् શ્લોક-૮ : મોહનું ફળ
२१ स्वभावोऽप्येषां पुद्गलमयत्वेनाज्ञत्वात्, तथा चावोचाम – वैधवें यत्र तद् भिन्नं पृथिव्या गगनं यथा । ज्ञस्वभावोऽज्ञकात्तस्माद्, fમનોમ્પિ પુરતાદમ્ - રૂતિ (મોપનિષતિ ધ-૪), यथाहुायविशारदाः - पुद्गलानां गुणो मूर्ति-रात्मा ज्ञानगुणः पुनः । पुद्गलेभ्यस्ततो भिन्नमात्मद्रव्यं जगुर्जिनाः - इति (4ધ્યાત્મસારે ૨૮-૪૮)
ननु च कलत्रादेर्युद्गलमयत्वविरहान्न तत्रान्यस्वभावता
मात
કારણ એ છે કે શરીરાદિ ગુગલમય હોવાથી અજ્ઞ છે. તે પ્રમાણે અમે કહ્યું છે કે – જેમાં ગુણોની વિદેશતા છે, તે ભિન્ન છે. જેમકે ધરતીથી આકાશ. હું જ્ઞાની સ્વરૂપી છું, માટે અજ્ઞાની એવા પુદ્ગલથી ભિન્ન છું.
(ધરતીમાં વર્ણાદિ ગુણો છે, આકાશમાં અમૂર્તતાદિ ગુણો છે. આમ તે બન્નેના ગુણો ભિન્ન હોવાથી તે બને ભિન્ન છે. તે રીતે આત્મા અને પુદ્ગલના ગુણો પણ ભિન્ન છે. માટે તે બન્ને ભિન્ન છે.) (શોપનિષદ્ પ-૪) જેમ કે ન્યાયવિશારદ શ્રીમહોપાધ્યાયજીએ પણ કહ્યું છે કે – પુદ્ગલોનો ગુણ મૂર્તત્વ છે અને આત્માનો ગુણ જ્ઞાન છે, માટે જિનેશ્વરોએ આત્મદ્રવ્યને પુદ્ગલથી ભિન્ન કહ્યું છે. (અધ્યાત્મસાર ૧૮-૪૮)
શંકા - પત્ની વગેરે તો પુલમય નથી. માટે